________________ 466 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સિવાય છૂટકે નહે. એને બદલે બીજો કોઈ હોંશીઆર ગ્રહસ્થ કેન્ય કંપની પાસે હેત તે આ લડાઈનું પરિણામ જુદુંજ આવ્યું હેત. એકદમ બહાદરીથી હલે કરી ફ્રેન્ચ લેકેએ ટીચીનાપલી કબજે કર્યું હેત તે સઘળી બાબતને નિવેડે આવત. કેન્ચ લશ્કરના ઉપરી તરીકે તેં જે નાલાયક ગ્રહસ્થ હતું ત્યારે અંગ્રેજોને સુભાગ્યે તેમની તરફથી એક અત્યંત સાહસિક અને હોંશીઆર રહસ્થ બહાર આવ્યો. એ રોબર્ટ ક્લાઈવ ડુપ્લેની માફક હિમતવાન, બહાદૂર અને યુદ્ધકળામાં સંપૂર્ણ રીતે પ્રવીણ હતા. ડુપ્લેનામાં એક ખેડ એટલી જ હતી કે તેને યુદ્ધકળાની કંઈ ખબર નહતી, અને સેનાપતિ તરીકે તે નકામે હતા. તે દૂરથી સઘળી તજવીજ કરી આપ, અને અત્યંત વિકટ પ્રસંગે પણ ડગમગ્યા વિના શું કરવું તે ઉત્કૃષ્ટ રીતે સૂચવતે. પરંતુ તેની સૂચનાને અમલ કરવાનું કામ બીજા પાસે હોવાથી તેને દરેક પ્રસંગે બીજા ઉપર આધાર રાખવાનો હતે. કલાઈવ અને પ્લે વચ્ચે મોટો તફાવત આજ છે; કલાઈવ જાતે રણમાં ઉતરવા સમર્થ હતું, પણ ડુપ્લેનામાં તેવી શક્તિ નહતી. પિતે લડાઇનાં મેદાનમાં જવાથી પ્રસંગનુસાર યુક્તિ શોધી કહાડવા માટે કલાઈવને બીજા ઉપર અવલંબી રહેવાની જરૂર નહોતી, પણ ડુપ્લે તેમ કરવા અશક્ત હતે. 5. લાઈવની પૂર્વ હકીકત–હવે પછીના બનાવો વર્ણવવા પહેલાં હિંદુસ્તાનના ઈતિહાસમાં આ સમયે અગત્યને ભાગ લેનારા પુરૂષ રબર્ટ કલાઈવની પૂર્વ હકીકત અત્રે આપવી અસ્થાને લાગશે નહીં. ઈગ્લેંડના શ્રાપશાયર કાઉંટીમાં માર્કેટ ડ્રેટનના નાના ગામડામાં તા. 29 મી સપ્ટેમ્બર, સને 1725 ને દીને રબર્ટ લાઈવ જ હતો. તેર ભાઈ બહેનમાં તે સર્વથી વડીલ હતું. એને પિતા વકીલને ધંધે ચલાવી ઉદરનિર્વાહ કરતે હતો. નાનપણથી જ રોબર્ટ સાહસિક, ઉતાવળીઓ અને અવિચારી હત; મારામારી કર્યા વિના તેને એક પણ દિવસ જ નહીં. બચપણમાં બે ત્રણ વર્ષ તે પિતાની માસીને ત્યાં રહ્યા હતા ત્યારે તેણે સઘળાંની સ્થિતિ ઘણી દયાજનક કરી મુકી હતી. જ્યાં જ્યાં તેને નિશાળે મેક્લવામાં આવે ત્યાં ત્યાં તે નાના પ્રકારનાં ફાન તથા તકરાર