________________ 414 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ભૂલને લીધે સઘળી બાળ ઉલટાઈ ગઈ એમ જે આગળ જતાં હમેશાં ડુપ્લેને લાગતું હતું તે ખરું નહોતું. * ઉપરની હકીકત ઉપરથી તે સમયની સ્થિતિની ઘણી સારી માહિતી મળશે. વચમાંનાં રાજ્ય તુટવાથી દેશની કેવી ધુળધાણું થાય છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દેશમાં કોઈને પિતાની સ્થિરતા માટે ક્ષણને પણ ભરોસો નહોતે અને સઘળાને જીવ તાળવે ટાંગેલા હતા, એવી પરિસ્થિતિમાં કુહે જેવાનું ફાવ્યું. તે જે એમ ધારતું હતું કે પિતે અત્યંત નિઃસ્વાર્થ બુદ્ધિથી તથા દેશીઓનું હિત કરવાના વિચારથી સઘળું કરતો હતો તે તે ખાલી ભ્રમણાજ હતી. મેંલીસનના કહેવા મુજબ આવી યુક્તિથી દેશીઓનાં મન ઉપર ડુપલેએ પિતા માટે સારી છાપ બેસાડી હતી, પણ આ દેશના લોકે તે વેળા એટલા બધા મુર્ખ અને નાદાન નહતા. કઈ પણ માણસ ગમે તેવું વર્તન કરે તે પણ તે હમેશાં બીજાનું સારું કરવા માટે કરે છે એમ તે સમજે છે; તેને હાથે બીજાનું ખરાબ થાય છે એમ તે કદી કહેતા જ નથી. એ ન્યાય મુજબ વિચાર કરતાં આપણને લાગે છે કે આટલી ખટપટ ન કરતાં હે પિતાના વેપારને વળગી રહ્યા હતા તે તેણે પિતાના દેશને વધારે ફાયદો કર્યો હોત એમાં સંશય નથી. મહમદઅલ્લી હજી ટ્રીચીનાપેલીમાં હતે. અગાઉના ઠરાવ પ્રમાણે તેની સમજુત થઈ સર્વ ભાંજગડ જલદી મટી જશે એવી ડુપ્લેને આશા હતી; પણ ગમે તેવાં કારણ આગળ કરી મહમદઅલ્લી પિતાની યુક્તિ પાર પાડવા ફાંફાં મારવા લાગ્યો. અંદરખાનેથી તેણે અંગ્રેજોની મદદ મેળવવા જેરમાં ખટપટ ચલાવી, અને તેમને સ્પષ્ટ જણાવ્યું કે “મારે પક્ષ તે તમારે જ પક્ષ છે; મારા નાશ થવાની સાથે તમારે પણ હિંદુસ્તાનમાંથી હમેશને માટે નીકળી જવું પડશે એમ જાણજે.” મહમદઅલ્લીએ પિતાની ખટપટનું આશાવંત પરિણામ આવતું જઈ પોતે ટ્રીચીનાપલી છોડી દેવા તૈયાર નથી એમ ડુપ્લેને ખુલ્લી રીતે જણાવ્યું. આવો જવાબ મળતાં કર્નાટક હસ્તગત કરવામાં મહમદઅલ્લી તરફની પડતી અડચણ દૂર કરવા માટે તેણે પુનઃ યુદ્ધની તૈયારી કરી. ચંદા સાહેબની સાત આઠ હજાર ફેજની