________________ 374 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. યાયીઓને સખત શિક્ષા ખમવી પડી, અને તે કેટલેક વખત લગી કંઈ પણ કરવા અશક્ત થયો. પંપિલેન પિતે ઇંગ્લંડમાંથી નાસી જઈ હેલેન્ડમાં યુટ્રેચ શહેરમાં ભરાયે. ચાઈલ્ડની અડચણો આ પ્રમાણે દૂર થતાં તેણે પિતાને અભિપ્રાય પુરવાર કરી આપવા દ્રઢ નિશ્ચય કર્યો, અને એ કામમાં હિંદુસ્તાનમાંના તેના ભાઈ તરફની મદદ મેળવી. અહીં કંપનીને મત રદ કરાવવા પાપલેનના પક્ષને ઉદ્યોગ ચાલુજ હતું. રાતા સમુદ્રના બને કિનારા ઉપરના પ્રદેશમાં તુક કંપની નામનું એક મંડળ ઘણું દિવસે થયાં વેપાર કરતું હતું. તેણે સને 1682 માં કેપ ઓફ ગુડ હેપને માર્ગ રાતા સમુદ્રમાં માલ લાવવાની પરવાનગી રાજા પાસેથી માંગી. આ પરવાનગી મેળવવી એટલે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના મકતાને આડક સપાટ લગાવ એ ખુલ્લું હોવાથી એ બાબત પુષ્કળ ખટપટ થઈ, અને આખરે રાજાએ તુક કંપનીની માંગણીને અસ્વીકાર કર્યો. આ પ્રમાણે બહારના વેપારના સવાલનો નિવેડે આવતાં એ કંપનીએ પિતાને હેતુ બર લાવવા નવીજ યુક્તિ કરી. ઈસ્ટ ઈડીઆ કંપનીના હક વિરૂદ્ધ જે લેકે વેપાર કરતા હોય તેમનાં વહાણે અને માલ પકડી કંપનીએ સ્વાધીન લેવાં, અને એ બાબતમાં ઉપસ્થિત થતી તકરારના નિરાકરણ માટે તેણે એક આરમર કોર્ટ સ્થાપવી, એવું ફરમાન રાજાએ સને 1983 માં આપ્યું હતું. આ હુકમ આપવાને રાજાને અધિકાર નથી એવું કંપનીના વિરૂદ્ધ પક્ષે જાહેર કરી થોમસ સડિસ (ThomasSandys) નામના ગ્રહસ્થ મારફત એ બાબત ન્યાયાધીશી આગળ દાવારૂપે આણી, કેમકે સૅન્ડિસનાં વહાણે કંપનીએ પકડયાં હતાં. આ દાવો ઇંગ્લંડના લૈર્ડ ચીફ જસ્ટિસ જેક્રિસ આગળ એક વર્ષ સુધી ચા બને પક્ષે પિતાનું જોર અજમાવવામાં કંઈ બાકી રાખ્યું નહીં. એક બાજુએ રાજા તથા કંપની હતાં, અને તેમની સામી બાજુએ કંપનીના મક્તા વિરૂદ્ધ પિકાર ઉઠાવનારા વેપારીઓ હતા. ઈગ્લેંડમાંના તે સમયના નામાંકિત કાયદા પંડીતે આ દાવામાં સામિલ થયા હતા, અને તેને એક મોટું ઐતિહાસિક રૂપ મળ્યું હતું. નિયંત્રિત વેપાર અને અનિયંત્રિત વેપાર વચ્ચે આગળ જતાં થયેલાં મહાન યુદ્ધને આ માત્ર પૂર્વરંગ હતા. રાજ