________________ 371 પ્રકરણ 12 મું. રાજ્ય સ્થાપનાને લેભ. આપના દેશ બંધુઓ અહીં હિંદુસ્તાનમાં એવાં નિંદ્ય આચરણ કરે છે કે તે આપના કાને ઉપર આવતાં આપને તે બાબત સંતાપ થયા વિના રહેશે નહીં. મદ્યપાન અને ભ્રષ્ટતા આ લેકમાં એટલાં ચાલે છે કે તેનું વર્ણન સાંભળી આપનાં રૂઆં ઉભાં થઈ જશે. આ સઘળું ખુલે દિવસે ચાલતું હોવા છતાં તે માટે એ લેકેને યત્કિંચિત શરમ આવતી નથી. દારૂ, જુગાર અને વ્યભિચારને લીધે આ લકે આપનું કેટલું નુકસાન કરે છે તેનું વર્ણન કરવું અશક્ય છે.” સિંગાપા કરીને ગોળકેડાની નોકરીમાં એક લશ્કરી અમલદાર હતો. તેણે મદ્રાસ ઉપર સ્વારી કરી ચાર મહિના સુધી અંગ્રેજોને હેરાન કર્યા અને તેને સઘળો વેપાર બંધ પાડે. આખરે નાઈલાજ થઈ ત્રીસહજાર રૂપીઆ દંડ ભરી લિંગાપાના ત્રાસમાંથી અંગ્રેજ છૂટ્યા. સને 1679 માં શિવાજી કર્ણાટકમાંથી પાછા ફરતાં મદ્રાસ આવ્યો ત્યારે અંગ્રેજોએ બસે અઢીસેને સામાન તેને નજરાણું તરીકે ભેટ કર્યો. મદ્રાસની આસપાસના દેશી લોકોને પકડી પરદેશ લઈ જઈ તેમને ગુલામ તરીકે વેચવાને ચાલતો રીવાજ અટકાવવા માટે ત્યાંના અધિકારીઓ પ્રયત્ન કરતા હતા (સને 1683). આ ધંધે મુખ્યત્વે કરી વલંદા અને પોર્ટુગીઝ લકે ચલાવતા, અને તે અટકાવવા માટે મેગલ બાદશાહે પણ ચાલુ પ્રયત્ન કર્યા હતા. કોલેટના સમયમાં મદ્રાસના અંગ્રેજ લેકે પાસે પુષ્કળ ગુલામ હતા. ઘણાઓએ સ્ત્રીઓને ગુલામ તરીકે રાખી હતી. આવા સંબંધથી થયેલી સંતતિ માટે બે ધર્માદા શાળાઓ કહાડવામાં આવી હતી. કંપનીના મદ્રાસના દફતરમાં આ ગુલામ બાબત ઘણું જાણવાજોગ માહિતી આપેલી છે. સને ૧૯૮૭માં ઔરંગજેબે ગવળકોના કબજે કરવાથી તે તરફ અંગ્રેજો ઉપર પડતે ત્રાસ ઘણો ઘટી ગયો, કેમકે તેમને ધમકાવી શકે તેવી માત્ર મેગલની જ સત્તા હતી. ઝુલફીકારખાને જંજીને ઘેરે ઘાલ્યો તે વેળા મેગલ લશ્કરને દારૂગોળો વગેરે લડાઈને સામાન કંપનીએ મદ્રાસમાંથી પુરે પાડયું હતું. ઘણી વખત મરાઠાઓ તરફથી પરાભવ પામી મેગલ અમલ