________________ ૩૫ર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જો. મુંબઈમાં પણ શરૂઆતમાં તેજ સ્થિતિ હતી. સીધી અને મરાઠાઓના કાફલા એ બંદરમાં વિના અડચણે દર વર્ષે દાખલ થતા તેમને પ્રતિકાર કરવા જેટલું સામર્થ્ય ત્યાંના અધિકારીઓમાં નહોતું. બંગાળામાંના અંગ્રેજોની સ્થિતિ આ કરતાં સારી નહોતી, એટલે સઘળી તરફથી ભય તેમની સામે ડેકી કરી રહ્યો હતો, અને તેમને ગાંસડ પિટલાં ઉઠાવી હિંદુસ્તાનમાંથી ચાલ્યા જવાને જ માર્ગ ખુલ્લે હતે. સને 1963 માં મીર જીલ્લા મરણ પામતાં બંગાળાને કારભાર શસ્તખાનના હાથમાં આવ્યું. એ મેગલ રાજ્યકુટુંબને પુરૂષ હતું, અને દરબારમાં એનું વજન વિશેષ હતું. બંગાળામાં તેનો અધિકાર પૂર્ણપણે સ્વતંત્ર હતો એમ કહેવામાં હરકત નથી. એને જન્મ સને 1608 માં થયો હતો; અને એ જહાંગીરના વજીર અને નૂરજહાંનના બાપ, ઈતિમાદેદેલાને પાત્ર અને આસફખાનને છોકરે તે હ; એટલે શાહજહાનની રાણું મુમતાઝમહાલને ભાઈ અને ઔરંગજેબને મા થતું. આસફખાનનાં મરણ બાદ કેટલોક વખત એણે શાહજહાનના વજીર તરીકે કામ કર્યું હતું. મુરાદ અને ઔરંગજેબ એ બેઉને લઈતખાનની ભત્રીજીઓ આપી હતી. દારા શેખને નાશ કરી તેણે આરજેબનો સ્નેહ સંપાદન કયો હતે. (મુસલમાની રિયાસત જુઓ). એ કેટલેક વખત ગુજરાતને સુબેદાર હતે. અને ત્યાર પછી શિવાજીની સામે લડવા ગયા હતા. એમાં એને યશ નહીં મળે ત્યારે સને 1663 માં તેની નિમણુક બંગાળામાં થઈ જ્યાં તેણે 25 વર્ષ કારભાર ચલાવ્યો. ગેવળકોન્ડાના યુદ્ધમાં એ રંગજેબને સેનાપતિ હત (સને 1686). તે સને 1684 માં મરણ પામ્યા ત્યારે તેની ઉમર 86 વર્ષની હતી. આવા મેટા સરદારને બંગાળાને સંપૂર્ણ કારભાર સંપવામાં મેગલ બાદશાહે કંઈ વિશેષ કર્યું નહોતું. એ પ્રાંતમાં અંગ્રેજોએ વેપારની જે શરૂ આત કરી હતી તે શસ્તખાનના વિચાર પ્રમાણે અનુકૂળ નહતી. સને 1674 માં મદ્રાસના પ્રેસિડન્ટ સર એડવર્ડ વિન્ટરે ( Sir Edward Winter ) ત્યાંના બંદરને બંદોબસ્ત કરવા માટે ઘણી મહેનત કરી,