________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 315 સઘળા અંગ્રેજ સિપાઈઓએ બંડ ઉઠાવ્યું હતું, પણ બંડખેરોને સખત શિક્ષા થતાં તે દબાઈ ગયું. સને 1683 માં રિચર્ડ ગ્વિન નામના કાફલા ઉપરના એક અધિકારીએ મુંબઈના ડેપ્યુટી ગવર્નરને કેદ કરી સઘળે કારભાર પિતાના હાથમાં લીધે, અને નામે જાહેરનામું કહાડયું કે તે રાજાનું માન રાખી બંડખોર લેકોને ગ્ય શાસન કરશે. આવી રીતે એક વર્ષ લગી તેણે મરછમાં આવે તેમ તોફાન કરવાથી કંપનીને અધિકાર નાશ પામતે હતો કે શું એમ સર્વ કોઈને લાગ્યું. સુરતના પ્રેસિડન્ટને પણ કેદમાં પુરવાને કેંગ્વિન વિચાર કરતો હતો એટલામાં ચાર્લ્સ રાજાએ પિતાની સહીને હુકમ મોકલી તેને કેદ પકડાવ્યો, પણ પાછળથી તેને માફી આપી છોડી મુકવામાં આવ્યો. મદ્રાસમાં પણ આવું તેફાન સને 1665 પછીનાં ત્રણ વર્ષ ચાલું હતું. સેન્ટ હેલીનામાં સને 1673 થી સને 1684 સુધી અનેક પ્રકારનાં તેફાને અંગ્રેજ રહેવાસીઓમાં તથા ત્યાંના અધિકારીઓમાં થયાં હતાં, આવી ગડબડાટના સમયમાં સને 1685 માં બીજે ચાર્જ રાજા મરણ પામે, અને તેને ભાઈ બીજે જેમ્સ ગાદી ઉપર આવ્યો ત્યારે બંડખેરોને સખત શિક્ષા કરવામાં આવી. 2. મુંબઈના પહેલા ત્રણ ગવર્નર–અંગ્રેજોએ મુંબઈમાં નવું થાણું કરી ત્યાંને બંદોબસ્ત કર્યો. એ વાત વલંદા લેકોને રૂચી નહીં. આ પ્રમાણે મુલક કબજે કરવાની પદ્ધતિ તેમણેજ માત્ર સ્વીકારી હતી. અદ્યાપી શરૂઆતમાં કંપનીને નડેલી અનેક અડચણો છતાં તે વેળા હિંદુસ્તાનમાં આવેલા બે ત્રણ અધિકારીઓનાં ડહાપણ તથા બીજા ઉત્તમ ગુણોને લીધે કંપની ટકી રહી હતી. નવીન સંજોગોને લઈને તેના અમલદારોને રાજય કરવાને કસબ શિખવો પડ્યો અને તેઓ તે પૂર્ણ રીતે શિખ્યા. સને 1662 થી 1690 સુધી સુરતને કારભાર ત્રણ પ્રેસિડન્ટોએ ચલાવ્યા હત–સર જ્યોર્જ સેન્ડન (Sir George Oxenden), જીરાલ્ડ 110747 (Gerald Aungier) 242 242 MA 211423 (Sir John Child) સર જ્યોર્જ સેન્ડન—એને જન્મ સને 1920 માં હતો. ક્રોમવેલના વખતમાં એ કંપનીની નોકરીમાં દાખલ થયે અને બીજા