________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. ર૮પ નાંખવાની આગ્રહપૂર્વક ખટપટ કરનાર આ પહેલે જ મહાન પુરૂષ હતે. મેમ્બેલ્ડ સને 1653 માં ગુજરી ગયે. આ પ્રમાણે કંપનીનાં પહેલાં 60 વર્ષ દરમિયાન ઉપર કહેલા ત્રણે - ચાર માણસેએ તેનું કામ ઘણું બહાદુરીથી તથા ચાલાકીથી આટોપ્યું હતું. કૅમ્પલની નવી વ્યવસ્થાને લીધે કંપનીના હાથમાં સઘળે મંડળ કાયમને આવવાથી નાણુની ભીડ દૂર થઈ એટલે ગવર્નરનું મહત્વ વિશેષ રહ્યું નહીં. ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર બે વર્ષથી વધારે પિતાની જગ્યા રાખી શકતા ન હોવાથી તેમજ દરસાલ આઠ ડાયરેકટરો બદલાતા હોવાથી નફો નુકસાનનું સરવાયું કહાડવાની ભાંજગડ રહી નહતી. - ગવર્નર, ડેપ્યુટી ગવર્નર તેમજ ડાયરેકટરેને શરૂઆતમાં કાંઈ પણ પગાર મળતે નહીં, પણ તેમનું કામ જોઈ બક્ષિસ આપવાને વહિવટ હતો. આ બક્ષિસ બંધ કરવાને સવાલ કૅન્વેલના વખતમાં નીકળ્યા હતા, પણ મરિસ ઍબટે તે ઉડાવી દીધા હતા. કૅપ્ટેલની વ્યવસ્થાને અનુસરીને ઉપરનાં માણસો સિવાય કંપનીના બાકીના સઘળા અધિકારીઓને પગાર હેઠળ પ્રમાણે ઠરાવવામાં આવ્યો હતે - એદ્ધાનું નામ, વાર્ષિક પગાર. 0 2200 રૂપીઆ. 8 0 0 1500 1500 0 0 - 0 - 0 એકાઉન્ટન્ટ જનરલ. એકાઉન્ટન્ટ જનરલના એસિસ્ટન્ટ. પત્ર લેખક અને કાપડના કોઠારને મુખી. તીજોરીને મુખી. તીજોરીને એસિસ્ટન્ટ. સુરા ખારની કઠારનો મુખી. વહાણોને તપાસણી કામદાર. ખલાસીઓને પગાર આપનાર કારકુન. મુખ્ય જમાદાર (સિપાઈ તથા હમાલેન). મરીના કોઠારનો મુખી. સેલિસિટર (વકીલ). ગળીના કોઠારને મુખી. 500 300 300 1400 200