________________ પ્રકરણ 10 મું] સામાઈ ભંડોળની પદ્ધતિ તથા તસબંધી મુશ્કેલી. 285 દરબારમાં પર્ટુગીઝ વેપારીઓ સાથે કાર્ટરાઈટને સખત તકરાર થઈ તેમાં કાર્ટરાઈટ ઘણું જંગલીપણાથી વર્યો. આથી તેને ધાક બેઠે, અને ઓરિસાના અધિકારીઓએ તેને પિતાના પ્રાંતમાં જમીન વેચાતી લઈ કાઠી ધાલવાની તથા વહાણ બાંધવાની પરવાનગી આપી (સને 1633), અને જતી વેળા તેને વિદાયગીરીને માન તરીકે મિજબાની પણ આપી હતી. અંગ્રેજોએ તરતજ હરિહરપૂર તથા બાલાસરમાં વખારે ઉઘાડી, અને સને 1633 ના જુલાઈ મહિનામાં ઇંગ્લેંડથી આવેલે માલ ત્યાં ઉતાર્યો. પણ એ માલ ત્યાં ખપે નહીં. ચોમાસામાં તાવથી હેરાન થઈ અંગ્રેજોનાં ઘણું માણો ગુજરી ગયાં. આ સંકટમાં તેઓ ફસાયેલા હતા તેવામાં એક તરફથી પોર્ટુગીઝોએ તથા બીજી તરફથી વલંદાનાં વહાણેએ તેમના ઉપર હલ્લે ચલાવ્યું. “આ નુકસાનકારક પ્રસંગ માથે હરી લેવાની આપણને જરૂર નથી' એવું ઇગ્લેંડમાં કંપનીને તેમજ અહીં મચ્છલિપટ્ટણના અધિકારીઓને પણ લાગ્યું. સને 1641 માં બાલારને વેપાર છોડી દેવાને ઈગ્લેંડથી હુકમ આવ્યું. પણ એજ સમયે ક્રાન્સિસ ડે મદ્રાસથી બાલાસેર ગયે, અને ત્યાંની સઘળી હકીકત જોઈ એ વખાર બંધ નહીં કરવા ઠરાવ કર્યો. આથી આખર નિકાલ માટે આ પ્રશ્ન ફરીથી ઈંગ્લંડ રવાના થયે પણ સને 165 સુધી તેનું કંઈ પણ નિરાકરણ થયું નહીં. એ વર્ષમાં ડાયરેકટરોએ બંગાળામાં વખાર રાખવાની જરૂર જેવાથી કંપનીએ બાલાસરને મધ્યસ્થાન રાખી ત્યાંથી વિલાયતને માલ હુગલીમાં વેચવા માટે મેકલવાની ગેઠવણ કરી. એ વર્ષ પૂર્વે હુગલી આગળ પિર્ટુગીઝ લકોએ પિતાની કાઠી ઘાલી હતી પણ તેમણે કરેલી કિલ્લેબંધી વગેરે શાહજહાનને પસંદ ન પડવાથી તેણે સને 1632 માં પોર્ટુગીઝ થાણાને નાશ કર્યો હતે. હુગલીની નીચે થોડે અંતરે ચિનસુરામાં વલંદાઓનું થાણું હતું. મેગલેનાં વહાણ માટે બંગાળ પ્રાંતમાં હુગલી મુખ્ય બંદર હવાથી ડાયરેકટરના હુકમ અન્વય સને ૧૬પ૦ માં કંપનીએ બાદશાહના અમલદારો પાસે એ ઠેકાણે વેપાર કરવાને પરવાનો મેળવ્યા. સને 1632 થી આ પ્રદેશમાં નારાયણ નામને એક હિંદુ