________________ 234 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉલ્લેખ જોઈ કંપનીને પિતાના નેકરે સાથે કેવો સંબંધ હતું તેનું સહજ અનુમાન થઈ શકશે. “ઈશ્વર ઉપર ભક્તિ રાખો તથા તેની વ્હીક રાખી વર્તી’ આ ઉપદેશ લીટીએ લીટીએ છે. “તમારે પહેરવેશ અને ખાનગી વર્તણુક એવાં રાખવાં કે તેથી ખર્ચ વધારે થાય નહીં, અને વેપારમાં કંઈ અડચણ આવે નહીં; કૅપ્ટન વગેરે લેકોના સન્માનાર્થે બંદુક અથવા તપ કેડી દારૂગેળે વાપરી નાંખો એગ્ય નથી; પોર્ટુગીઝ લેકે પિતાને દારૂગળ આવા કામમાંજ ઉડાવી દે છે એ ધ્યાનમાં રાખવું. ટુંકમાં પોર્ટુગીઝને પગલે નહીં ચાલતાં વલંદા લેકેનું અનુકરણ કરે; તેઓ ઉદ્યાગી તથા સાવધ રહે છે તેવા તમે થાઓ.” આવો ઉપદેશ કંપની તરફથી તેના નેકરને અહરનિશ કરવામાં આવતે, તેમને માટે સારાં સારાં પુસ્તક પણ ઈગ્લેંડથી મેકલવામાં આવતાં. આવી ખંત અને મહેનત ઉપરથીજ કંપનીએ પાછળથી મેળવેલા યશની કલ્પના થઈ શકશે. પ્રકરણ 9 મું. નિયમિત સફરે તથા સર ટોમ્સ રે, (સને 1600-1620) 1. યુરોપિયન કંપનીઓ. 2. અંગ્રેજોની પહેલી નિયમિત સફર. 3. પિગી સાથે પહેલો ઝગડે. 4. ચીન જાપાન તરફ પ્રયન. 5. સર ટાસરેની નિમણુક તથા તેનું 6. મેગલ દરબારની સ્થિતિ, - હિંદ તરફ પ્રયાણ 7. તહનામાને મુસદો તથા તેને લગતી 8, આ ઉધોગથી થયો ફાયદો. ચર્ચા. 9. ઈરાનમાં ખટપટ. 1, યુરેપિઅન કંપનીઓ-યુરોપિયન પ્રજામાંથી પ્રથમ હિંદ આવનાર પોર્ટુગીઝે હતા, પણ તેઓએ વેપાર અર્થે નિયમિત કંપની સ્થાપી નહોતી; તેમને સઘળો વેપાર રાજ્ય તરફથી ચાલ. સને ૧૭પરમાં પર્ટુગીઝ સરકારે હિંદુસ્તાનને વેપાર સર્વને માટે ખુલ્લું મુકો ત્યાં સુધી તેમના