________________ 154 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. વર્તવામાં પોર્ટુગીઝ લેકે જરા પણ આચકે ખાતા નહીં. પિતાનાં ઘાતકી કયના ટેકામાં તેઓ એટલુંજ કહેતા કે અમારે હિંદીઓ તરફ કર નહીં થવું એવો કંઈ ઠરાવ નથી. આ તેમનાં કુરપણાના ટેકામાં ગમે તેવાં કારણે આપવામાં આવે તો પણ તે ન્યાયી કેમ કહેવાશે ? તેઓ પિતાનાં કૃત્યના સમર્થનમાં જણાવતા કે પોર્ટુગીઝ રાષ્ટ નાનું અને તેના લેકે થેડા એટલે તેમણે એ માર્ગેજ અન્ય લેકે ઉપર પિતાને ત્રાસ બેસાડવો જોઈએ. વાસ્કે ડ ગામાની બીજી સફર પછી આ દેશમાં લેકે પ્રત્યે કર થવું એ પિોર્ટુગીઝ રાજ્યની એક પદ્ધતજ પડી ગઈ. દીવની લડાઈ પછી આભીડાએ હાથમાં સપડાયેલા દુશ્મનના કેદીઓના હાલહવાલ કરી મારી નંખાવ્યા. એક આરબ વહાણ ઉપરના ખલાસીઓને પાસે પોર્ટુગીઝએ આપેલી પરવાનગીને લેખ હતો અને વહાણો તેમની પાસે આવ્યાં ત્યારે સ્વરક્ષણાર્થે તેઓએ હાથ પણ ઉપાડ હતા નહીં, છતાં એક પોર્ટુગીઝ આધકારીએ સઘળા આરબ ખલાસીઓને સઢ વચ્ચે સીવી લઈદરીઆમાં ફેંકી દીધા. કાનાનુરના બંદરમાં પકડાયેલા કેદીઓને આભીડાએ તેને ગળે વહાણમાંથી જમીન ઉપર ઉરાડયા. બીજે એક પ્રસંગે સ્ત્રીઓના દાગીના કહાડી લેવા માટે પોર્ટુગીઝ સિપાઈઓએ તેમના હાથ કાન કાપી નાંખ્યા હતા. કોઈ પણ કાળે આવો ઘાતકી ત્રાસ લોકે ઉપર વરતે જાણવામાં નથી. એશિયાના લેક તરફ હમેશાંજ પટેગીઝો આ પ્રમાણે વર્તતા હોવાથી પ્રત્યેક પ્રસંગનું વર્ણન કરવું મુશ્કેલ છે. વેર લેવાની ઈચ્છાથી જ આ ઘોર કૃત્ય કરવામાં આવતાં નહીં એટલે કેવળ રાજય વ્યવસ્થા માટે તેની જરૂર છે એમ પિર્ટગીઝ અમલદારોને લાગતું. આબુકર્ક એવું કહેતા કે પરધમ લેકોને દયા બતાવવી જીસસ ક્રાઈસ્ટને અપ્રિય હોવાથી આવાં કામ કરવાં એ તેના ઉપર ઉપકાર કરવા જેવું હતું. કેદીઓના નાક કાન કાપવાં, વેદનામાંથી છૂટી મરવાને પાણીમાં ડુબકી મારતા લેકેની પાછળ પડી તેમનાં શરીરના કકડા કરવા, અને તાબામાં આવેલાં શહેરમાંનાં સ્ત્રી છોકરાઓની કતલ કરવી, એવાં કૃત્ય કરનાર આબુકર્ક લેકને દયાનાં પુતળા જેવો લાગત; કારણે તેની અગાઉ થઈ ગયેલા અધિકારીઓએ જે ઘાતકીપણું ચલાવ્યું હતું તેનું