________________ અનુક્રમણિકા. પ્રકરણ 19 મું, કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ. (સને 1756-63.) 1. વિજયદુર્ગ કિલ્લાનું સર થવું. 2. બુસી, નિઝામ અને ઉત્તર સરકાર પ્રાંત. 3. કાઉન્ટ લાલીનું આગમન અને 4. લાલી અને અંગ્રેજો વચ્ચે તેની અડચણે. * સંગ્રામ. 5. લાલીના અપયશનું અવલોકન. 6. કેન્યની પડતી ઉપર વિવેચન. (૫૯-પ૩૩). પ્રકરણ 20 મું, સુરાજ-ઉદ-દૈલા અને બંગાળ. " (સને 1756.) 1. બંગાળાના નવાબ. 2. અલિવદખાન. 3. જકાત મારીને દુરૂપયેગ. 4. સુરાજ-ઉદ-દૌલાને ગુસ્સે ઉશ્કે રાવાનાં કારણે. 5. કાસીમબજારની વખારની પડતી. 6. કલકત્તામાંથી અંગ્રેજોને ઉઠાવ. 7. “બ્લેક હૈલ” ઉર્ફે અંધારી કો- 8. અંગ્રેજોએ કલકત્તા પાછું મેળવ્યું, ટડીને બનાવ. (533-574). પ્રકરણ 21 મું, પ્લાસી-બંગાળામાં અંગ્રેજી અમલ. | (સને 1757-1760.) 1. ચંદ્રનગરનું અંગ્રેજોને હાથ જવું. 2. નવાબને પદભ્રષ્ટ કરવાની ગોઠવણ 3. પ્લાસીની લડાઈ (તા. 23 જુન, 4. પ્લાસી તથા અંગ્રેજોના સુભા૧૭૫૭). ગ્યની ચર્ચા. 5. અંગ્રેજોના વિજય તથા દેશીઓની 6. મીરજાફરને ઉદ્વેગ. - દુર્બળતા વિશે વિવેચન, (575-606).