________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. કિનારે કિનારે દક્ષિણે થઈ યુરોપમાં જવાના માર્ગની ખબર મળી. આ હકીકત લઈ તે પાછે એડન થઈ કેરે આવ્યો ત્યારે ત્યાં જૈન રાજાએ મોકલેલાં બીજાં માણસે એને મળ્યાં, અને પવાના મરણના સમાચાર તેણે જણ્યા. અહીંથી પિતે મેળવેલી સર્વ હકીકત પિર્ટુગલ એકલી તે મંઝ ગયે, અને ત્યાંથી એડન આવી ઇથિઓપિઆમાં ઉતર્યો. ત્યાં પ્રેસ્ટર જૉન ઉર્ફે એલેકઝાન્ડર નામના રાજા સાથે તેને દોસ્તી થઈ અને તેણે પિર્ટુગલના રાજા માટે અત્યંત સ્નેહભાવ જાહેર કર્યો. 3. ડીઆસ તથા કલમ્બસની સફરે (સને 1487-1492). -પ્રેસ્ટર જોનના મુલકની શોધ કરવા માટે જેને બે ટોળીઓ મેકલી હતી. એક ભૂમધ્ય સમુદ્રમાં થઈને જમીન માર્ગ ઉપર કહી તે, અને બીજી આટલાંટિક મહાસાગરમાંથી આફ્રિકાની દક્ષિણ બાજુએ. આ બીજી ટોળીને ઉપરી બાલમો ડીઆસ હતો. તે એક દરીઆ ઉપર મશહુર થયેલા કુટુંબમાં જન્મેલે સાહસિક વહાણવટી હતો. પચાસ પચાસ ટનનાં (એક ટન સુમારે 3 ખાંડી) બે વહાણો લઈને તે સને ૧૮૮૬ના ઑગસ્ટ માસની આખરે લિસ્બનથી નીકળે. આફ્રિકાના દક્ષિણ ટુંકા ઉપર જઈ પહોંચતાં તેને હવા ઘણીજ ઠંડી લાગવા માંડી એટલે, કિનારા પાસે જવાના ઈરાદાથી દક્ષિણ દિશા છોડી તેણે પશ્ચિમ તરફ પિતાનાં વહાણ હંકાર્યો. તે બાજુએ કિનારે ન મળવાથી તે પાછે ઉત્તર તરફ વળ્યો ત્યારે તેને કિનારે હાથ લાગ્યો. એનો અર્થ એટલે જ થાય છે કે અજાણતાં તેણે આફ્રિકાના દક્ષિણ છેડાની પ્રદક્ષિણું કરી. ઉત્તરમાં ઉત્તરમાં જતાં આશ્આ ના ઉપસાગરમાંના એક બેટ ઉપર તે આવ્યો, અને તેણે તેનું નામ લેંટા ક્રેઝ પાડયું. એ નામ અદ્યાપિ પણ ચાલે છે. થડે અગાડી ગયા પછી તે એક નદી આગળ આવ્યો. અહીંથી ખલાસીઓના આગ્રહને લીધે ડીઆસને પાછા ફરવું પડ્યું. પાછા ફરતાં તેણે આફ્રિકાની પુનઃ પ્રદક્ષિણા કરી; પણ તેમ કરતાં તેને અનેક સંકટ ભેગવવાં પડવાથી તેણે તે ખંડના છેક દક્ષિણ છેડાનું નામ “કેપ ઑફ ટૅર્મ” (Cape of Storm) તોફાનની ભૂશિર” એવું આપ્યું. ડીઆસ સને ૧૪૮૭ના ડીસેમ્બર માસમાં