________________
* વંદના સાડત્રી શમી /
મિથ્યાત્વના મહારોગને હણવા
સમ્યકુસુધાનું સતત વર્ષણ કરનારા
મહામેઘરૂપ શ્રી જિનેશ્વરદેવને
અમારી કેટિ કટિ વંદના હે.
પક
સ્વ. હિમચંદભાઈ કપુરચંદ શાહના
સ્મરણાર્થે હા. દિનેશભાઈ અને નવીનભાઈ લીબટ બીલ્ડીંગ, મરીન લાઈન્સ,
મુંબઈ-૪૦૦ ૦૨૦
w