________________
* વંદના ત્રશમી *
સન્માર્ગના અનુસરણપૂર્વક
વિરતિના વિમલપથે વિચરવાની પ્રબલ પ્રેરણું કરનાર
જગદ્ગુરુ જિનેશ્વરદેવને
અમારી કેટિ કોટિ વંદના હો.
રજનીકાંત સી. મોદી ૮૧૫-પારેખ માર્કેટ, ૮ મે માળે,
૩૯-કેનેડી બ્રીજ,
ઓપેરા હાઉસ મુંબઇ-૪૦૦ ૦૦૪ ટે. નં. ૩૫ર ૬૧૮