________________
વંદના અગિયારમી *
જેમણે શ્રેયસૂની સિદ્ધિ માટે
મંગલમય ધર્મની આરાધના
દર્શાવી વિશ્વમૈત્રીને વિજયદેવજ ફરકા,
શ્રી શ્રેયાંસનાથ ભગવાનને
અમારી. કોટિ કોટિ વંદના હે.
શાહ વેણુગંદ લલુભાઈ ઘંટીવાલા
બી-૬, વંદના સાયટી, સુભાષલેન, દફતરી રેડ,
મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૪