________________
* વંદના ચેરાણુંમી *
જેમની અનન્ય ભાવે કરાયેલી
ભક્તિ મુકિતમાર્ગનાં સર્વ સાધનાને સમીપ લાવે છે
તથા અનેરા આનંદનું પ્રવર્તન કરે છે.
શ્રી જિનેશ્વરને
અમારી કેટિ કોટિ વંદના હા.
'S
રસિકલાલ કાન્તીલાલ શાહ
૨૦૪–દિવ્ય લેક. ૩૨૦-રૂપારેલ માર્ગ
મલબારહિલ, મુંબઈ-૪૦૦ ૦૦૧ ટે. નં. ૮૧૯૮૭