________________
* વંદના નેવ્યાશીમી *
જેમણે આત્મવાદ, અધ્યાત્મવાદ
તથા મેક્ષવાદની પ્રબલ પ્રરૂપણા વડે જડવાદને જર્જરિત કર્યો
તથા નાસ્તિકતાને નસાડી મૂકી,
તે શ્રી જિનેશ્વરદેવને
અમારી કેટિ કેટિ વંદના હે.
સ્વ. કાન્તાબહેન ઉત્તમચંદ વેરાના
સુપુત્રે પૂના (મહારાષ્ટ્ર)