________________
પૂજન-ધ્યાન-મંત્ર
૩૭૭ નથી, અને આપના હાથમાં કઈ પ્રકારનાં શસ્ત્ર નથી. અહીં તેમની ધ્યાનમુદ્રા ચિંતવવી.
(૩) હે પ્રભે ! આ જગતમાં આપ સાચા વીતરાગ છે. અહીં તેમની ધ્યાનાવસ્થિત સમગ્ર અવસ્થા ચિંતવવી અને ચિત્તવૃત્તિઓને તેમાં લય કરે.
આ રીતે આ યંત્રનો પૂજન અને ધ્યાનમાં ઉપયોગ કરવાથી ઈષ્ટકાર્યની સિદ્ધિ ઉપરાંત બીજા પણ અનેક લાભે થશે અને છેવટે પરમાનંદની પ્રાપ્તિ થશે.
અહીં પાઠકેની જાણ માટે બીજા પણ બે મહાસર્વતેભદ્ર પાંસડિયા યંત્ર આપવામાં આવ્યા છે. તેમાં જે પ્રમાણે અંકે આપેલા છે, તે પ્રમાણે તીર્થકરેનાં નામ બોલી જપ તથા ધ્યાન કરવાનું છે. બીજી બધી ક્રિયા ઉપર મુજબ સમજવાની છે.
મહાસર્વતેભદ્ર પાંસઠ યંત્ર-બીજે
१० ११ । १७ | २३ । ४
૨૮ | ૨૪ | ૫ | ૬ | ૨ | ૨ | ૭ | શરૂ | ૧ | ૨ |
૪ | ૨૦ | ૨ | ૨ | ૮ | ૨૨ | રૂ૧ | ૨૬ | ૨૬ |