________________
લાગસ્ત્ર મહાસૂત્ર
લાગસસૂત્ર અંગે ઉદ્દભવેલા અન્ય યત્રામાં ‘પાંસઠિયા યંત્રા, વિશિષ્ટ સ્થાન ધરાવે છે, જેમાંને એક શ્રેષ્ઠ પૂજન-ધ્યાન-યંત્ર તેની ભૂલસ ંસ્કૃત કૃતિ સાથે અહીં આપવામાં આવ્યે છે. અમે માનીએ છીએ કે પાઠકમિત્રાને તેનું નિરીક્ષણ કરવામાં આનંદ આવશે અને તેએ ધારે તે તેનાથી લાભાન્વિત પણ થઈ શકશે.
;૩૬૪
અકનિમિતિ ય ંત્રાના ભવ્ય, અતિભવ્ય, સ તાભદ્ર અને મહાસતાભદ્ર એવા પ્રકાશ અસ્તિત્વમાં છે. તેમાં મહાસ તાભદ્રનું સ્થાન શ્રેષ્ઠ છે, કારણ કે તેના સરવાળા આડી, ઊભી અને ત્રાંસી રેખા ઉપરાંત બીજી પણ અનેક રીતે સરખા જ આવે છે. અહીં જે પૂજન-ધ્યાન-યંત્ર આપવામાં આવ્યો છે, તે મહાસ તાભદ્ર જાતિને પાંઢિયે
· ચત્ર છે.
આ જાતિના પાંસક્રિયા યંત્રમાં ૧ થી ૨૫ સુધીના અકાના ઉપયાગ કરવાના હોય છે અને તેમાં એક અક એક જ વાર મૂકી શકાય છે, એટલે કે તેને બીજી વાર ઉપયોગ થઈ શકતા નથી, એ દૃષ્ટિએ તેની રચના ઘણું · બુદ્ધિકૌશલ્ય માગે છે.
શ્રી શીલસિહ વાચનાચાર્ય - કાષ્ઠકચિ'તામણિ નામના એક ગ્રંથ લખ્યા છે, તેમાં · સ`ખશ્રી વિપુલ માહિતી આપી છે.
અનિમિ ત ય આજના ગણિતો
'