________________
२७
"
સ્મરણ ચાલેબધામાં ભક્તિપ્રણિપાતમાંથી ‘જિનરૂપ ધ્યાન ધરતા, ‘નિજરૂપ ’–ધ્યાન, સ્વરૂપધ્યાન, સ્વાત્માના શુદ્ધ્રૂપના ધ્યાનમાં ઉતરાય છે, એ ભક્તિમાંથી યાગનું નાનુંસૂનું રૂપાંતર નથી!
""
"
*
,,
*
(૪) લોગસ્સ ’ ક્રિયામાં ૧,૪,૮,૧૨,૧૬,૪૦, કે કાઇ પણ સંખ્યાના ‘ કાઉસ્સગ્ગ ’ કરતાં આપણે “ વાસિરામિ શબ્દ ખેલતાં જ જે મન–વચન-કાયાની સર્વોત્કૃષ્ટ સ્થિરતામાં પ્રવેશીએ છીએ અને તે વખતે યા તે એક એક શ્વાસનું રટણ ” યા પ્રાણનું કુંભકથી ઉલ્ટી અવસ્થાનુ “ સ્થંભન અનુભવાય છે (જે અન્ય વૃત્તિઓને વિચારા–વિકલ્પાને શૂન્યવત કરી દે છે) તે સ્પષ્ટ જ યોગક્રિયા નથી તો બીજુ શુ છે? તે વડે અત્યંત સ્થિર, સુક્ષ્મ અવસ્થામાં, શુદ્ધ આત્મચેતનના લેાકમાં, પ્રવેશ્યા પછી પરમ-શુદ્ધાત્મસ્વરૂપી જિનેશ્વર ભગવંતાનુ જે સ્વરૂપધ્યાન ચાલે છે, તે અનેક યાગાભ્યાસીઓએ અનુભવેલુ` અને આચાય શ્રીહેમયદ્ર ભગવંતે વર્ણવેલું સાલખન ધ્યાન શુકલધ્યાનના જ એક પ્રકારનું સ્પષ્ટ રૂપ છે. “ ચ ંદ્રેસનિમ્નલયરા”થી “સિદ્ધા સિદ્િ... મમ દિસતુ” સુધીનાં અંતિમ ચાર ચરણાવાળી ગાથા તેા અદ્ભુત આત્મધ્યાન, આત્મસિદ્ધિ-પ્રાપ્તિ માટે જ જાણે ચેાાઈ છે, તેવી આ લખનારની સ્વાનુભવની, અલ્પ સમજ છે, સિદ્ધિભગવંતા પાસે અહીં કઈ ‘ સિદ્ધિ ' માગી છે ? ભવનિવેદ પછીની, શુદ્ધાત્મ ધ્યાનના સાતત્ય પછીની, આત્મસિંદ્ધિ, સિદ્ધોની સિદ્ધદશા જેવી જ આત્મસિદ્ધિ “ સર્વ જીવ છે. સિદ્ધુસમ, જે સમજે તે થાય.’ એ શ્રીમદ્ રાજચંદ્ર ચિત નિશ્ચયદૃષ્ટિની સત્તાગત સિદ્ધિ અને ભકિતયોગી શ્રી, માનતુંગાચાય`જીએ અનુભવેલી “ તુલ્યા મવન્તિ ” વાળી શ્રી. ભક્તામરસ્તોત્રની ગાથાવાળી ‘ ભગવાન જેવી જ અંતે ભક્તની આત્મદશા”ની સિદ્ધિ. આ સર્વે ભક્તિમાં, જિનભક્તિમાં, અહીં લેગસ દ્વારા થતી જિનભક્તિમાં, યોગશક્તિની સિદ્ધિક્ષમતા સુચવવા પૂરતું છે.
cr
"
*
""