________________
૨૪૮
લેગસ મહાસૂત્ર
આદિમાં આવેલ છે. તે સંસ્કૃત ભાષામાં તત્સમ રહે છે, એટલે કે તેને વ્યવહાર ત્ત્વમ્ તરીકે જ થાય છે અને ગુજરાતી ભાષામાં તેને ભાવ ♦ આ રીતે” કે આ પ્રમાણે ? એ શબ્દોથી આવે છે.
"
’
અહીં પૂર્વ ક્રિયાથી ચાવીશ તીર્થંકરોને કરાયેલ વંદન-સ્તવન સમજવાનુ છે, જે બીજી, ત્રીજી અને ચાથી ગાથાના પાઠથી સપન્ન થાય છે. તેના ઉપસંહારમાં અહીં “મર્ મિથુન્ના ’એ બે પદો આવેલાં છે. તેમાં મ ના અર્થ ‘ મા− ‘મારાવડે ? અને મિથુઞાનો અમિ ટુતાઃ-અભિસ્તાયા ' એવા થાય છે. અડ્ડી' મિથુન્ના
9
મિત્રુતા પદ્મ પહેલી વિભક્તિના બહુવચનમાં મૂકવાનુ કારણ એ છે કે તે પ્રસ્તુત ગાથાના ઉત્તરામાં આવેલ તિસ્થચરા પદ્મનું વિશેષણ છે.
જેમને વંદન-સ્તવન અભિમુખતાએ કરાયું હોય, તેમને અભિસ્તવાયા કહેવાય. અહી અભિમુખતાના અથ સન્મુખતા છે કે જે તીથંકરાને આપણી સન્મુખ કલ્પવાથી આવે છે. તાત્પર્ય કે ચાવીશ તીથ કરાતુ જે વંદન સ્તવન કરવાનું છે, તે તેમને આપણી સન્મુખ કલ્પીને કરવાનું છે. જ્યાં સુધી આ પ્રકારની સન્મુખતા આવે નહિ, ત્યાં સુધી આપણું મન તેમના પ્રત્યે એકાગ્ર થાય નહિ, એટલે કે પ્રણિધાનતા પામે નહિ અને જિનભક્તિના રંગ જામે નહિ.
એક પાઠકમિત્ર પ્રશ્ન કરે છે કે ૮ અમે તીથ કરીને અમારી સન્મુખ બેઠેલા કલ્પવાના પ્રયત્ન કરીએ છીએ, પણ