________________
૨૩૮
લેગર્સ મહા સૂત્ર શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ - અને શ્રી શાંતિનાથને પણ હું મન-વચન-કાયાથી વંદન કરું છું. ૩.
શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલિનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નમિનાથ, શ્રી નેમિનાથ શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામીને પણ હું મન-વચન-કાયાથી વંદન કરું છું. ૪,