________________
લોગસ્સે મહાસૂત્ર
'
"
એક મહાશય
અનિબઁ-શ્રી અજિતનાથ ભગવાન ગર્ભમાં આવ્યા પછી તેમની માતાને તેમના પિતા દ્યૂતકીયામાં હરાવી ન શક્યા, એટલે કે તેએ અજિત રહ્યા, તે પરથી તેમનુ નામ અજિત પાડવામાં આવ્યું હતુ. સગર ચક્રવતી અને તેમના સાઠ હજાર પુત્રાની ઘટના તેમના સમયમાં બનેલી છે. ૨-આ અવ્યય જુદા જુદા અનેક અર્થાંમાં વપરાય છે, પણ તે અહી' અનુસંધાનના અ દર્શાવવા માટે ચેાજાચેલું છે, એટલે તેને અથ અને ' સમજવાના છે. પ્રશ્ન કરે છે કે લેગસસૂત્રની આ ત્રણ ગાથામાં ૧૧ વખત ૨ ના પ્રયાગ થયેલા છે, તેમાં કંઈ રહસ્ય છે કે શું ?' તેને! ઉત્તર એ છે કે ‘આ ત્રણ ગાથામાં વિશેષ નામેાની રજૂઆત મૂલકમ પ્રમાણે કરવાની છે અને તેમાં ગાહાછંદનું ધારણ પણ સાચવવાનુ છે, એટલે જ્યાં જ્યાં એક માત્રાની જરૂર પડી ત્યાં ત્યાં અનુસંધાદક ૬ ના પ્રયાગ કરવામાં આવ્યે છે. આ સિવાય તેની પાછળ ખીજું કંઈ રહસ્ય નથી. અહી એટલી સ્પષ્ટતા પણ કરી દઈએ કે ૧૧ ૨ માંથી ૧૦૬ અનુસંધાનદર્શક છે, જ્યારે સુવિદ્ અને પુજ્યંત એ બે પદોની વચ્ચે મૂકાયેલા ૨ વિકલ્પદ છે, એટલે ત્યાં ઃ અથવા એવા અર્થ સમજવાના છે.’
>
૧૬
ܕ
6
જંતુ-પ્રથમ પુરુષના એકવચનમાં રહેલા આ ક્રિયાપદ્મના સામાન્ય અર્થ વંદન કરું છું, પ્રણામ કરું છું, નમસ્કાર કરુ છું.? એવા થાય છે, પણ
વંદનની ક્રિયા