________________
લેગર્સ મહાસૂત્ર
- ૧૨૪
- અંતર વટાવીને આપણી પૃથ્વી સુધી પહોંચે છે. જો ચંદ્ર કે સૂર્ય” એ એમાંથી કોઈ ના પ્રકાશ આપણને પ્રાપ્ત થતા ન હોય તે આપણે આ પૃથ્વીના કોઈ પણ ભાગ જોઈ શકીએ નહિ અને તેથી જીવન જીવવા જેવું રહે નહિ. આપણે વર્ષોં સુધી અ ંધારી કાટડીમાં રહેવાને વખત આવે તે કેવું લાગે ? એ વિચારી જુએ.
6
અહી એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ચંદ્ર-સૂ મહાન પ્રકાશકરની ખ્યાતિ પામેલા છે, પણ તે મર્યાદિત ક્ષેત્રમાં જ પ્રકાશ કરે છે. તેમના પ્રકાશ સમસ્ત લેાકના : સામા ભાગમાં પણ પહેાંચતા નથી. અહીં પ્રશ્ન થવા સ્વાભાવિક છે કે - તેા પછી સમસ્ત લેાકને પ્રકાશિત કરી શકે એવી કોઈ વસ્તુ આ લેાકમાં ખરી ?” તેના ઉત્તર જૈન શાસ્ત્રકારાએ આપ્યા છે. તેઓ કહે છે કે આ લેાકમાં બે જાતના પ્રકાશ છે એક પુદ્ગલ-પરિણામી અને બીજો : આત્મ-પરિણામી. તેમાં પુદ્ગલ-પરિણામી પ્રકાશ લેાકના અમુક ભાગને જ પ્રકાશિત કરી શકે છે, જ્યારે આત્મપરિણામી પ્રકાશ સમસ્ત લેાકને પ્રકાશિત કરી શકે છે.’
<
ઉત્તરાધ્યયનસૂત્રના અઠ્ઠાવીશમા અધ્યયનમાં કહ્યું
છે કે
सघयार उज्जोओ, पहा छायाऽऽतवे वा । વળ-સ—બંધ-ાલા, પુષ્પાળ તુ જીવવળ | ‘શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા (કાંતિ), છાયા, આતપ,