________________
લેગસ્સસૂત્રને અક્ષરદેહ બી. ચ. જે સે મુ ન મુ વ ચ ર મ નિ નં ૨ મા. ગ. ગા ગા લ લ ગા લ ગા લ લ લ ગા ગા ગ. જા. ચતુ. + ચતુ. + ચતુ. + ચતુ+ગુ. ગ. સં. (ચાલુ) ૪ ૫ ૬ ૭ ૧
= માત્રા ૧૮ ત્રી. ચ. હા મિ રિ ૮ ને હિં
ગા ગા લ ગા લ ગા ગા
ચતુ. + ચતુ. + ચતુ. સં. (ચાલુ) ૮ ૯ ૧૦ =માત્રા ૧૨ ચો. ચ. પ સં ત ટૂ વ તું મા નું જ મા. ગ. ગા ગા લ લ ગા લ ગા ગા ગા ગ. જા. ચતુ. + ચતુ. + + ચતુ. + ગુ. ગ. સં. (ચાલુ) ૧૧ ૧૨ ૧ ૧૩ ૧ =માત્રા ૧૫
આ ગાથાના ૧૬ અંશે કરવામાં આવ્યા છે. તેમાં ૧૩ અંશે ચતુષ્કલના છે, ૨ અંશે ગુરુના છે અને ૧ અંશ લઘુને છે. તેમાં બીજા તથા ચોથા ચરણના છેડે આવેલા ર ને દીર્ઘ ગણવામાં આવ્યો છે. છઠું ચતુષ્કલ વ જગાણ પ્રકારનું છે. ૧૩ લઘુ અને ૨૨ ગુરુ હોવાનાં કારણે આ “માગધી’ નામની ગાહા છે.
પાંચમી ગાથાની ઉત્થાપનિકા
છંદ પ્રકાર–જાહૂનવી ગાહા પ્ર. ચ.
જ 1 જ મિ શુ થા મા. ગ. ગા ગા લ ગા લ લ લ ગા ગ. જા. ચતુ. + ચતુ. + ચતુ. ગ. સં. ૧ ૨ ૩ =માત્રા ૧૨