________________
૫૪.
લિન નથી. જે થિ વિના કમ
લોગસ્સ મહા સૂત્ર ઉત્તર-ભક્તિગ વિના કર્મવેગનાં મંડાણ જ થતાં નથી. જે ઈશ્વરમાં–દેવમાં પરમ શ્રદ્ધાવિત છે, તે જ ફલની આસક્તિ છેડીને વિહિત કર્મો કરી શકે છે, એટલે ભક્તિગની પસંદગી કરવી એગ્ય છે. ઘણા મહાપુરુષોએ પિતાના અનુભવથી એમ કહ્યું છે કે-“મેક્ષના સર્વ સાધનમાં ભક્તિ શ્રેષ્ઠ છે તેથી જ આજે તેને પ્રચાર વિશેષ છે.
પ્રશ્નોત્તરી અહીં પૂરી થાય છે, પણ તેના પરથી એટલું તત્વ તારવવાનું છે કે યેગનું બીજ જિનભક્તિ છે અને જિનભક્તિનું ઘતન લેગસ્મસૂત્ર વડે થાય છે, એટલે તેને મહિમા અપાર છે.