________________
લેગસ મહાસૂત્ર દેવપૂજા અર્થાત્ જિનેશ્વર ભગવંતની પૂજા-ભક્તિ, ગુરુની ઉપાસના, શાસ્ત્રને સ્વાધ્યાય, સંયમનું પાલન, યથાશકિત તપ અને દાન, એ છ ગૃહસ્થનાં દૈનિક કર્મી-કર્તવ્ય છે.”
ગૃહસ્થનાં છ કર્તવ્યમાં દેવપૂજા એટલે જિનભકિતને પહેલી મૂકી છે, એ ધ્યાનમાં રાખવું.
जिनपूजनं विवेक :, सत्यं शौचं सुपात्रदानं च । महिमक्रीडागार :, श्रृंगार : श्रावकत्वस्य ।।
જિનેશ્વર ભગવંતનું પૂજન, કર્તવ્યક્તવ્યને વિવેક, સત્ય વચન, શૌચ એટલે બાહ્યઅત્યંતર પવિત્રતા તથા - સપાત્રને દાન એ મહિમાને કીડા કરવાના આગાર જે શ્રાવકપણને શૃંગાર છે.”
અહીં પણ જિનભકિતને પ્રથમ નિર્દેશ છે. वरपूजया जिनानां, धर्मश्रवणेन सुगुरुसेवनया। શાસન-માલન–, મૃગતિ સનિજ ગમે છે.
“જિનેશ્વરેની શ્રેષ્ઠ પૂજા વડે, ધર્મશ્રવણ વડે, સદ્ગુરુની સેવા કરવા વડે અને શાસનની પ્રભાવના થાય, તેવાં કાર્યો કરવા વડે મનુષ્ય પોતાના જન્મને સફલ કરે છે.” તાત્પર્ય કે મનુષ્યને પિતાનું જીવન સફલ કરવું હોય તે જિનપૂજા-જિનભક્તિનું આલંબન અવશ્ય લેવું જોઈએ.
पूजामाचरतां जगत्त्रयपतेः, सङ्घार्चनंकुर्वतास , तीर्थानामभिवन्दन विदधता, जैनं वचः श्रृण्वताम् । सदानं ददतां तपश्च चरतां, सत्त्वानुकम्पाकृतां. येषां यान्ति दिनानि जन्म सफलं, तेषां सुपुण्यात्मनाम् ॥
શ્રવણુ વડે આ
તથા વડે મન અને શાસનની