________________
* વંદના અડતાલીશમી *
જેમનું રૂપ અપૂર્વ છે, લાવણ્ય અનુપમ છે, બલ અપરિમિત છે,
અને જ્ઞાન અગાધ છે,
શ્રી જિનેશ્વરદેવને
અમારી કેટિ કેટિ વંદના હો.
કાંતિલાલ બોડીદાસ શાહ
જે. કે. બ્રધર્સ ૩૯૧–એચ. ગ્રાન્ટ રેડ, લેકમાન્ય તિલક મારકેટ, (વી. જી. મારકેટ) મુંબઈ-૪૦૦ ૦૦૭