________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
પ્રાચીન ગ્રંથા અને વિજ્ઞાને આ વાત જાણી લીધી છે કે એ ધ્વનિથી સાત્ત્વિક તરંગા ક પન ઉત્પન્ન થાય છે. દુઃખ, દર્દ, ખીમારી, ચિંતા, ભય, શાક એ સવ કેાઈ કારણથી તામસી પનાના વધી જવાથી થાય છે. પ્રકાશ જેવી રીતે અધકારના નાશ કરે છે, એવી જ રીતે સાત્ત્વિક કંપન તામસીક કલ્પનાને નષ્ટ કરી નાખે છે. એ પ્રકારે મંત્ર જપના ધ્વનિથી સમસ્ત શારીરિક અને માનસિક રાગેાને, કલેશેાને નાશ થાય છે. બુદ્ધિ સ્થિર અને સૂક્ષ્મ થાય છે. અને સોંસારિક અને પરમાર્થિ ક સ કાર્યાંમાં એવી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સદા સહાયતા મળતી રહે છે. બધા ધર્મ શાસ્ત્રોને સાર એ જ છે કે અસીમ સુખને ભંડાર કેવળ પરમાત્મા-આત્મા જ છે, અને એની પ્રાપ્તિનું અચૂક સાધન માંત્ર જપના અભ્યાસ જ છે. જપ કરવા માટે સશ્રેષ્ઠ મંત્ર ૐકાર અને સોહમ્ મંત્ર છે. પરંતુ ‘સેાડમ’ મંત્રમાં કઈક વિશેષતા છે, એનું સક્ષેપમાં વિવેચન કરીએ છીએ.
८०
સાડહમ્ મત્રનું વિવેચન
સચેતન પ્રાણીના શ્વાસ લેવા છેાડવામાં ‘હું સઃ ' એવે સ્વાભાવિક નાદ ઉત્પન્ન થાય છે. એ નાદની ધારામાં હુસ’ ‘હંસ:’ એ ઉચ્ચારણ નિરંતર ચાલતું રહે છે. મ`ત્રશાસ્ત્રમાં એને અજપા જાપ કર્યુ છે. કેમ કે એ રીતે મ`ત્ર જપના અભ્યાસ કરવાથી કોઈ જાતના વિશેષ શ્રમ પડતા નથી. એ નાદમાં જે ધ્વનિ રહે છે, એને મત્રશાસ્ત્રમાં પ્રણવ કહે છે. હસ' શબ્દને ઊલટા કરવાથી ‘સેાડહમ' ઉચ્ચારણ થાય છે.