________________
સહમ્ વિજ્ઞાન
૭૩ જે જાણી શકે છે, દેખી શકે છે, તે ભવિષ્યમાં બનવાવાળી ઘટનાઓને પ્રથમથી જાણી જાય છે. તેને ભવિષ્યવેત્તા કહેવામાં આવે છે, સૂકમ લોકના કાર્યોને દેખવા, જાણવા માટે સૂક્ષ્મ દૃષ્ટિ જોઈએ, એ દષ્ટિ એકાગ્રતાથી ઉત્પન્ન થાય છે. પિતાની મને-- વૃત્તિઓને અર્થાત પિતાના વિચારોને કઈ એક વસ્તુ પર સ્થિર કરવાથી, એનામાં એક એવી અસાધારણ મહાશકિત ઉત્પન્ન થાય છે, જેનું અનુમાન કરી શકાતું નથી. તે જ એ શકિત છે, જેના દ્વારા આપણે પ્રત્યેક ઇચ્છિત વસ્તુઓને પિતાની તરફ આકર્ષિત કરી શકીએ છીએ–ખેંચી શકીએ છીએ ! સારાંશ એ છે કે જે વસ્તુની આપણે ઈરછા કરીએ છીએ. તે સર્વ આકર્ષણ શક્તિને પ્રત્યેક વસ્તુના સાથે કંપન યુક્ત સંબંધ છે. મૌન કે અમૌન મંત્ર જાપ કરવાથી સૂક્ષ્મ આકાશમાં એક પ્રકારનું કંપન ઉત્પન્ન થાય છે. એ કંપની દ્વારા આપણે પિતાની ઈચ્છાથી પ્રત્યેક વસ્તુને પિતાની તરફ આકર્ષિત કરીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. મહાનથી મહાન કામનાઓ પણ એ રીતે પૂર્ણ થઈ શકે છે. પ્રાચીન સંત મુનિઓએ જપ કરવાની પ્રણાલિકાને જે આવિષ્કાર કર્યો છે તે પૂર્ણ વૈજ્ઞાનિક છે
શ્રદ્ધાની આવશ્યકતા ગીતામાં શ્રી કૃષ્ણ એમ કહ્યું છે કે ત્રણ મનુષ્ય નાશને પામે છે –
“અજ્ઞશાશ્રધ્યાન & સંશયાત્મા વિનશ્યતિ”
અહીં જે દુખેથી મુક્ત થવાને માગ જાણતું નથી, જેમ કે જપ કરવાથી દુખોને નાશ થાય છે, એવું જે જાણ