________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
જો તમે આના પર વિચાર કરશે તેા તમને એ જ ઉત્તર મળશે કે છે અને અવશ્ય છે. આપણા વિચારમાં જ પ્રબળ શક્તિ છે. જો વિચારશક્તિની ગતિની વિદ્યુત અથવા પ્રકાશની ગતિના પ્રવાહ સાથે તુલના કરવામાં આવે તે, આપણને જણાશે કે; પ્રકાશની ગતિના પ્રવાહ એક સેડમાં ઈથર (આકાશ-તત્ત્વ) દ્વારા ૧,૮૬,૦૦૦ માઈલ સુધી પહેાંચી શકે છે; પરંતુ વિચારશક્તિની ગતિના પ્રવાહ ચાર હજારથી લગાવી આઠ પદ્મ માઈલ સુધી એક સેકંડમાં જઈ શકે છે. વિચારની લહેર હાય છે અને વિચાર એક સ્થાનથી ખીજે સ્થાન ઈથર-દ્વારા કાઈ પ્રકારની માધા વિના જઈ શકે છે. આપણી લ્પનાશક્તિ (our Power of Imagination) એકાગ્રતા concentration) અને ઇચ્છાશક્તિ (and will Power) પર વિચારની ગતિને પ્રવાહ નિર છે. એ મળ્યા વિના વિચારમાં કંપન ઉત્પન્ન થઈ શકતું નથી. મનુષ્ય જે પ્રકારના વિચારે કરે છે; એ પ્રકારના વિચારને પેાતાની તરફ આકર્ષિત કરે છે અને એ વિચાર પ્રમાણે તેનું જીવન બને છે. જો એક જ સમયે એક જ પ્રકારના વિચાર એક જ સિદ્ધાંતના મનુષ્ય મળીને કરે છે, તેા એ એકત્રિત વિચારાના પરમાએથી વ્યક્તિ એ વાયુ-માઁડળની શક્તિને પોતાના વિચાર દ્વારા વૃદ્ધિ કરે છે અને એ વાયુ-મ`ડળમાંથી એક વેચારની લહેર (તર’ગ)ને પેાતાની તરફ ખે ́ચે છે, જે અને પેાતાની ઇચ્છાનુકૂલ કા માં સફળતા પ્રાપ્ત કરાવે છે.
પર
સંસારમાં સુખ, શાંતિ, આરાગ્ય, ભ્રાતૃભાવ અને પ્રેમના પરમાણુને ચારે બાજુ ફેલાવવા માટે—જેથી દરિદ્રતા, વ્યાધિ,