________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
અહ” શબ્દ એ પરમાત્માનું નામ છે. તેમ જ અન્ય શબ્દ એ સિદ્ધચકને બીજ મંત્ર છે. સિદ્ધ પુરુષને સમૂદાય તે સિદ્ધ ચક છે. જેમાં વિશ્વના તત્વરૂપ, દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વનો સમાવેશ થાય છે.
અરિત અને સિદ્ધ એ બન્નેની અંદર દેવને સમાવેશ થાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એને ગુરુ વર્ગમાં સમાવેશ થાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારને ધર્મમાં સમાવેશ થાય છે, આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવાનાં સાધને તે ધર્મ છે આત્માદિ વસ્તુતત્વનું જ્ઞાન તે જ્ઞાન છે. તેની દઢ શ્રદ્ધા તે દર્શન છે જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઇચ્છાઓને નિરોધ કરવો તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરના પાંચ પરમેષ્ટિ સાથે મેળવતાં નવ થાય છે. એ નવના સમૂદાયને સિદ્ધચક હે છે. તે નવને વાચક શબ્દ અર્ડ છે. અહં” શબ્દ બીજ રૂપ હેવાથી તેમાં સિદ્ધ ચકને સમાવેશ થાય છે. આ દેવ, ગુરુ અને ધર્મ એ આત્માની ચડતી ભૂ મેકઓનું લક્ષ રાખી જાપ કરવો તે આત્માને શબ્દ રૂપે જાપ કરવા બરાબર છે. તે “રક અહં નમઃ' આ જાપ છે. આ મંત્રના કરડે જાપ કરવા જોઈએ. જાપ કરવાથી હલકા વિચારો આપણું આગળ આવતા નથી. મન બીજે ભ્રમણ કરી પાપ બાંધતું બંધ થાય છે. આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે. જાપથી આપણી તરફ પવિત્ર પરમાણુ ખેંચાઈ આવે છે. મન, શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે. સંકલ્પ સિદ્ધ થાય છે, પાપ ઘટે છે. પ્રભુના માર્ગમાં