________________
નમસ્કાર મહામત્ર વિજ્ઞાન
૪૧
જ પ્રમાણે જીવ મરણ સમયે પ્રાયે કરીને સુ શ્રુતસ્ક ંધતુ (સ શાસ્ત્રોનું) ચિંતવન કરી શકતા નથી, તેથી કરીને ધીર બુદ્ધિવાળા દેદ્દીપ્યમાન, શુભલેશ્યાવાળા, સત્ત્વશીલ જીવ દ્વાદશાંગીના સારભૂત પાંચ પંચપરમેષ્ઠી મંત્રનુ જ એકાગ્ર ચિત્તે ધ્યાન કરે છે.
શરીરથી પવિત્ર થઈને, પદ્માસને એસી, હાથ વડે ચેગમુદ્રા ધારણ કરી, વિજ્ઞ મનવાળા ભવ્ય પ્રાણીએ સ્પષ્ટ, ગંભીર અને મધુર સ્વરે સંપૂર્ણ પાંચ નમસ્કારમત્રના ઉચ્ચાર કરવા; આ ઉત્સગ વિધિ જાણવા. અપવાદવિધિ આ પ્રમાણે :અને જો કદાચ શરીરના ગ્વાનપણાને લઈને તે પ્રમાણે કરવા સમથ ન હોય; તે તે પંચપરમેષ્ઠિ પદોના પ્રથમના અક્ષર ‘અસિઆઉસા’ આ મંત્રનું સ્મરણ કરે. આ પાંચ અક્ષરના સ્મરણથી પણ અનંતા જીવા યમરાજના બંધનથી મુક્ત થયા છે. કદાચ આ પાંચ અક્ષરરૂપ મંત્રનું સ્મરણ પણ ન થઈ શકે તે અર્હત, અરૂપી, (સિદ્ધ) આચાય, ઉપધ્યાય અને મુનિ એ પાંચે પરમેષ્ઠિના પ્રથમના પહેલા અક્ષર લઇ તેને સંસ્કૃતના સ ંધિના નિયમ પ્રમાણે એકત્ર કરવા તે આ પ્રમાણે અ+અ+આ+ઉ+=. આ રીતે જિનેશ્વર ભગવતાએ કહેલે વ્કાર એટલે પ્રણવમીજ મુક્તાફળ રૂપ જીવાની અર્થાત્ મુક્તાત્માઓની પ્રગટ છીપલી સમાન છે, મેહરૂપ હસ્તીને વશ કરવામાં અંકુશ સમાન છે, અને સંસારની પીડાનેા નાશ કરવામાં કટારી સમાન છે. સ્વગ ના દ્વાર ઉઘાડવાની કૂંચી સમાન
આ કારરૂપી તત્ત્વનું ધ્યાન, સ્મરણ કરનાર મહાત્માએ જીવતાં ભાગસુખને પામે છે અને મૃત્યુ પછી મેાક્ષ સુખને પામે છે.