________________
નમસ્કાર મહામત્ર વિજ્ઞાન
વિના તે સ્થિર થતી નથી. જીવમાં આ સહાયવૃત્તિ-બીજાને સહાયક થવાની વૃત્તિને-જાગૃત કરવાને અમેઘ ઉપાય સાધુપદને ભાવપૂર્વક નમસ્કાર કરવા તે છે. આ સહાયક વૃત્તિને જાગૃત કરવાથી સ્વાર્થવૃત્તિના વિલેાપ (નાશ) થાય છે.
તાત્પય એ છે કે સેવા ગુણ (સહાયક વૃત્તિ)ના વિકાસ વિના સાચેા વિનય ગુણ પ્રગટ થઈ શકતા નથી. વિનયગુણનુ સ્વરૂપ જ એવુ છે કે તેમાં બાહ્ય સેવા અને હૃદયનેા પ્રેમ આ બન્ને વસ્તુ જોઈએ ત્યારે જ તે વિનયગુણુ સાચા ગુણ્ રૂપે બની શકે. વિનયગુણના વિકાસ વિના સદાચારની વિદ્યામેાક્ષ-માનું સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અને સદાચારની વિદ્યા-મેાક્ષ માર્ગના સાચા જ્ઞાન વિના સદાચારનુ પૂર્ણ પાલન થઈ શકતુ નથી. સદાચારના પૂર્ણ પાલન સિવાય સિદ્ધપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને સિદ્ધપદની પ્રાપ્તિની અભિલાષા અરિહંત પદના આરાધન વિના શકય નથી.
૧૩
આ રીતે એક અપેક્ષાએ પાંચ પદો કાય કારણરૂપ હાવાથી સમાન આદરણીય અને છે. કાયસિદ્ધિની ઈચ્છાવાળા સાચા કારણેાની કદી પણ ઉપેક્ષા કરે નહિ. એટલું જ નહિ પણ વાસ્તવિક કારણેાના આસેવનમાં જ પેાતાનું તમામ પરાક્રમ ફેરવે છે. વાસ્તવિક કારણેામાં માંડથા રહેવુ એ જ કાય - સિદ્ધિના અમેઘ મંત્ર છે. હંમેશાં સેવન કારણેાનુ કરવાનું હોય છે. કારૂપ ફળ તે એના કાળે આવીને ઊભું રહે છે.
એક ગામથી બીજે ગામ જવુ' હાય ત્યાં વચ્ચે ચાલવાની ક્રિયા, ગામ પ્રાપ્તિમાં કારણરૂપ છે. જો પ્રયાણુનું કામ ચાલુ