________________
ર૭૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય તેને અનાદર કરીને પાપ કરીને સુખી થવા ઈચ્છે છે તે જ તેમનું અજ્ઞાન છે. પાપ કરીને કેઈ સુખી બની શકે જ નહિ. પરંતુ અજ્ઞાની જીવ આ તત્વને જાણી શક્તા નથી, એ જ ખેદને વિષય છે. માતાએ પિતાના સ્વાર્થવશે પુત્રને રાજાને
રાજા પિતાની ઇચ્છા પૂર્ણ કરવા અને વિલાસ-વૈભવ માણવા બાળહત્યા કરવા તૈયાર થયો છે. રાજાએ બાળકને અલંકાર પહેરાવ્યા, સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા અને ઘોડા પર બેસાડી વરઘડે કાઢીને દેવીના મંદિરે તેને લઈ ગયા. હજારે માનવમેદની ત્યાં ભેગી થઈ હતી. ઘણા બ્રાહ્મણે ત્યાં આવ્યા હતા. બાળકને સ્નાન કરાવ્યું, ચંદનનું વિલેપન કર્યું. અમરકુમાર ચતુર હતો. તે ભેદ પામી ગયું કે મારો ભેગ આપવા માટે જ મારી માતાએ મને વેચી દીધો છે, અને હવે જરૂર રાજા મારે ભેગ આપશે જ. તેણે રાજાને તથા
ત્યાં એકત્ર થયેલા માનવને કાલાવાલા-આજીજી કરી કે, મેં તમારે શું ગુને કર્યો છે કે મને મારી નાંખે છે ?”
- તે ઘણું-ઘણું કલ્પાંત કરવા લાગ્યું, ત્યારે નગરજનોએ રાજાને સમજાવવા પ્રયત્ન કર્યા, પરંતુ રાજા તે મહમૂઢ બનેલું હતું. તેણે કહ્યું, “મારે કઈ દેષ નથી તેની માતાએ મને આ બાળકને વેચાતે આપેલ છે. મારે તે કાલીમાતાને ભેગ આપે છે ત્યારે જ મારે મહેલ બને તેમ છે, વગેરે.”
રાજા પાસે પ્રજાનું શું જોર ચાલે? આખરે અમરકુમારને