________________
મત્રવિદ્યાના પ્રભાવ
૨૩૯
સામાન્ય હતુ. તે વખતે મે કોઈનું સારું ઈચ્છતું ન હતું. ઊલટું, બીજાનું બગડે કેમ એ જ વિચાર રહેતા. આમ આખ્ત અને રૌદ્રધ્યાનના કેન્દ્રમાં હું જીવન વીતાવતા હતા. એ સમયે મને એક કલ્યાણમિત્ર મળી ગયેા. એણે મને વ્યાખ્યાનમાં આવવા પ્રેરણા કરી. હું વ્યાખ્યાન સાંભળતા થયા, જેમાંથી મને ઘણું માદન મળ્યું છે. અને ખરાખર અણીને ટાંકણે વ્યાખ્યાનમાં સાંભળેલ ઉપરોક્ત વચના યાદ આવ્યાં
આમ બન્ને રીતે-દ્રવ્યથી અને ભાવથી-નવકારે મને નવજીવન આપ્યું છે. મારા બધા વિકાસ એને આભારી છે. એથી હું નવકારને મારું સર્વસ્વ ગણું છું અને સવારે, ભાવના કરતાં પહેલાં, નવકારને ઉદ્દેશીને એક શ્ર્લાક ખેલી નવકાર પ્રત્યેના મારા આ ભાવ હું રાજ વ્યક્ત કરું છું. આ રહ્યો એ શ્લાક :—
त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधु च सखा त्वमेव । त्वमेव बिद्या द्रविण त्वमेव. त्वमेव सर्व मम देव देव ||
અ:-મારે તમે જ માતા, પિતા, ભાઈ, મિત્ર, વિદ્યા, ધન-એ બધું જ તું જ છે; અર્થાત્ એ બધાં મળીને માણસની જે અપેક્ષાએ સાષે છે એ મારી બધી જ અપેક્ષાએ એક તારા દ્વારા જ સ'તાષાઈ જાય છે. ગયા ભાદરવા માસમાં અમારે ત્યાં શ્રીનવકારમત્રનેા એક લાખના જાપ અને શ્રીવ માન તપના પાયાના કાર્ય ક્રમ મહારાજશ્રીએ ગાઠવ્યેા હતા. તે વખતે