________________
२२४
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
કયારે બતાવે જ્યારે મંત્ર પર અટલ શ્રદ્ધા હોય ત્યારે જ. મંત્રમાં તે આજ પણ એ જ શક્તિ છે જે પૂર્વ હતી. ફક્ત વર્તમાન કાળે માનવોની તે પ્રત્યે પ્રીતિ, રુચિ અને વિશ્વાસ નથી. માટે શ્રદ્ધાને જાગ્રત કરવાની પરમાવશ્યક્તા છે.
મુનીશ્રી જયપદ્મવિજય મહારાજને સ્વાનુભવ
શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવે ભયંકર
ધડાકામાં અજબ બચાવ?
સને ૧૯૪૪ના મુંબઈમાં ગાદીના ભયંકર ધડાકા વખતે હું ગૃહસ્થપણામાં માંડવીમાં એક પેઢીમાં બેઠા હતા ત્યારે, એક વિમાન ગઢી ઉપર જઈને તરત જ પાછું ફર્યું. અને પહેલો ભયંકર ધડાકે થયો, અને મકાન ધ્રુજી ઊઠયું, બારીના કાચ વગેરેના ભૂક્કા થઈ ગયા.
હું શ્રી નમસ્કાર મહામંત્ર ગણતું હતું, તેથી તર્ક કરીને બધાને સલાહ આપી, મામલે ગંભીર દેખાય છે, માટે જોખમ વગેરે લઈને દુકાન બંધ કરીને, પરામાં ચાલ્યા જવું. પરંતુ કેઈએ માન્યું નહિ. તમારે જવું હોય તે જાઓ. બધાને સંકટમાં મૂકીને એકલા જવાથી કાંઈ થાય તે, શું જવાબ આપે ?
જે થવાનું હશે તે થશે. નમસ્કારમંત્ર ગણવાનું ચાલુ હતું, એના પ્રભાવે (એટલામાં બીજો ધડાકો થયે, તે વખતે