________________
૧૯૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જેતા પડયા રહ્યા. તેના પૂર્વ જન્મના પુણ્યદયે તેઓ જ્યાં પડ્યા હતા, ત્યાં નજીકમાં એક મુનિરાજ બેઠા, બેઠા ધર્મધ્યાન કરતા હતા. તેમણે આ બનાવ જોયે, અને અંતરમાં કરુણ ઊપજી. પછી તેમની પાસે જઈને બંનેને ઉચ્ચ સ્વરે બેલીને નમસ્કારમહામંત્ર સંભળાવ્યા. તેથી તે બંને પિતાનું જાતિ વૈર ભૂલીને ક્રોધને ઉપશમાવી શાંત થઈ છૂટા પડયા અને દુશમન મિત્ર બન્યાં. ત્યાર પછી થેલીવારે મૃત્યુ પામ્યા ને ત્યાંથી સ્વર્ગમાં તેઓ દેવપણે ઉત્પન્ન થયા. સાર:- હે ભવ્ય છે ! તમે શુદ્ધ ભાવથી નમસ્કાર મંત્રનું
સ્મરણ અને શ્રવણ કરે તથા કરાવે, તેના પ્રભાવ - વડે મણિધર અને મયૂરની જેમ તમારા રાગ, દ્વેષ,
મદ, વૈર, ક્રોધ વગેરે સર્વ આંતરિક દુશ્મનોને નાશ થશે, અને તમે નિર્મળ આરસી જેવા અંતઃકરણના બનીને પરમ શાંતિને પ્રાપ્ત કરી ઉચ્ચ ગતિ પામશે.
: લેહખુરા ચેરની કથા મથુરા નગરીમાં પૂર્વે શત્રુમન નામે રાજા રાજ્ય કરતું હતું. ત્યાં જિનદત્ત નામનો શ્રાવક રહેતો હતો.
મથુરા નગરીની પાસે હુંડીરગઢ કરીને એક નાનું ગામ હતું, ત્યાં લોહખુર નામે એક ચાર રહેતા હતા. તે વારંવાર મથુરા નગરીમાં આવીને ચેરીઓ કરતો, અને હરવખત પુષ્કળ દ્રવ્ય લઈ જતો. એથી ગામમાં તે ચોરનો ત્રાસ બહુ વધી ગ હતું, પણ તે કઈ રીતે પકડાતો ન હતે. એક વખત તેણે કઈ શ્રીમંતના ઘરમાં ખાતર પાડ્યું, અને પેટીઓ તોડી કેટલુંક સુવર્ણ વગેરે લીધું, પણ તેના કમભાગ્યથી