________________
મત્રવિદ્યાના પ્રભાવ
આવું વિપરીત પરિણામ આવ્યું, તેમ લાગ્યાં. પછી ક ખલ-સ ખલના અંત તેને શ્રીપ'ચપરમેષ્ઠિ નવકાર મંત્ર
૧૮૧
માની પશ્ચાત્તાપ કરવા સમય નજીક જાણીને સભળાવ્યે. તેથી તે
અને બળદો પેાતાનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયા. સાર એ છે કે નમસ્કાર મહામંત્રનું સ્મરણ પશુઓને પણ ઉત્તમ ફળદાતા મને છે. કુંબલ અને સંબલ કે જે ખળદ હતા પણ પુÀાયે એક સ્વધમી શેઠને ત્યાં રહેવા પામ્યા હતા, તેથી તેઓને નમસ્કાર મહામત્રના અંત સમયના શ્રવણથી તેઓને દેવપણ પ્રાપ્ત થયું તા .માનવ જો સમજીને તેને વિધિપૂર્વક જપ કરે, તે તેના કેટલા વિકાસ થાય. તે વાચક, તુ સ્વયં વિચારજે.
રાજકુમારી સુદ નાની કથા
ગુજરાતમાં હાલ જ્યાં ભરૂચ શહેર છે, તેની પાસે પૂર્વે એક ઝાડાથી ગીચ મેાટું વન હતુ, તેમાં અનેક જાતિના પશુ વાસ કરતા હતા. એવા નિર્જન વનની અંદર એક વડના ઝાડ નીચે ગુફા હતી. તેમાં એક મુનિરાજ શાંતિથી ધર્મ કરતા હતા. એક દિવસ તે વડના ઝાડ ઉપર એક સમળી આવીને બેઠી. તેવામાં કાઈ પારધીએ તેના પર એક ખાધુ ક્યું, તે સમળીને વાગ્યું, તેથી તે વીંધાઈને મૂર્છા પામી ભૂમિ પર પડી. ગુફામાં બેઠેલા મુનિરાજે આ જોયુ, એટલે તેમને ઘણી કરુણા ઉપજી. પછી તે દયાળુ મુનિરાજ સમળીના અંતસમય નજીક આવેલેા જાણી, તેની પાસે ગયા. અને તેને શ્રીનમસ્કાર મહામંત્ર સભળાવ્યે. તેણે તે એકાગ્રચિત્તે