________________
પ્રકરણ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
પંચ પરમેષ્ઠિ મહામંત્ર મે અરિહંતાણં નમે સિદ્ધાણે, નમે આયરિયાણું, નમો ઉવજાયાણં નમે લોએ સવ્વસાહૂણું, સબ સે બઢકર હૈ નવકાર, કરતા હૈ ભવ-સાગર પાર, ચૌદહ પૂરબકા યહ સાર, વારંવાર જપે નવકાર.
સર્વ મંગલનું મૂળ, શ્રી જિન શાસનનું રહસ્ય, અગિયાર અંગ બાર ઉપાંગ, તથા ચૌદ પૂરવનો સાર, જે સદા શાશ્વત છે. એ શ્રી પંચ પરમેષ્ઠિને નમસ્કાર રૂપ મહામંત્ર તેને -
અર્થ– ૧. નમો અરિહંતાણું–નમ:+અરિહંતાણું, નમઃ—નમવું, પગે લાગવું, પંચાંગ નમાવી વંદન કરવું, ત્રણ અંગ નમાવીને નમસ્કાર કરવા બે હાથ જોડી જમણું કાનથી ડાબા કાન સુધી પ્રદક્ષિણા કરીને પગે લાગવું અને એ જ કારણથી આ મહામંત્રની આદિમાં નમે શબ્દની રચના થઈ છે. - .. અરિહંતાણું –અ—િદુશમનહંતાણું =હણનાર, મારનાર, “આખા શબ્દને અથ”—રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મેહ, મદ, આદિ શત્રુઓને હણનાર અઢાર દોષ રહિત, બાર ગુણે કરી સહિત “ત્રીસ અતિશયવંત સમવસરણને વિશે