________________
૧૩૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આત્મસાધના કરનારને છ માસમાં જ આત્મસાક્ષાત્કાર થવાને સંભવ છે. છતાં તે પ્રમાણે ન બને તો તેણે આત્મ નિરીક્ષણ કરી દેને દૂર કરવાને પ્રયત્ન કરે જોઈએ.
એક વર્ષમાં આત્મદર્શન કાર (પ્રણવ)ના ઉપાસક માટે સંત મહાત્માઓએ સ્વાનુભવથી સિદ્ધ કર્યું છે કે, યથાવિધિ પ્રણવેપાસના કરવામાં આવે તે સાધકના સર્વ અથ સિદ્ધ થાય છે. પણ જે સાધકને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારમાંથી પ્રથમના ત્રણને ત્યાગ કરીને કેવળ પરમાત્માના જ દર્શનની ઈચ્છા હોય, જેને જન્મમરણના દુઃખથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા હેય, અને જે સર્વ કામનાઓથી રહિત બનેલ હોય, અને જેને આત્મસુખ સિવાય અન્ય કંઈ જ પ્રિય ન હોય, એવો સાધક પ્રતિદિન વિધિપૂર્વક એકાન્તમાં એક તે પરમાત્મ દર્શનની તીવ્ર ભાવન સહિત બાર હજાર પ્રણવમંત્રને જાન એક વર્ષ સુધી કરે તો તેના સર્વ પાપ દૂર થઈ જાય છે, અને તેને આત્મદર્શન થાય છે. તેમજ સર્વ પ્રકારની વ્યાધિઓને નાશ થાય છે. કદાચ ઉપર લખેલ કાર્યની સિદ્ધિ ન થાય તે તેમાં સંતમહાત્માઓને દેષ નથી પણ સાધકની સાધનામાં જ કઈ ભૂલ હોવાનો સંભવ છે. માટે આત્મ નિરીક્ષણ કરીને તે દોષને દૂર કરવાનો પ્રયત્ન સેવ જ જોઈએ. પ્રિય સાધકબંધુઓ ! બાર માસમાં જ સર્વ પાપને લય કરવાને કે સરલ અને શ્રેષ્ઠ માર્ગ સંત મહાત્માઓએ બતાવેલ છે. ઘણા મનુષ્યને સર્વ પ્રકારની અનુકૂળતા હોવા છતાં એક વર્ષને અવકાશ