________________
૧૨૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે અને તેનું સ્મરણ ભજન થાય છે, તે જ ગૃહ સંપત્તિવાળું છે અને કઈ લાખે પતિ હેય છતાંય તે પ્રભુની આજ્ઞાનું પાલન ન કરતા હોય તેની ઉપાસના, સ્મરણ, ભજન ન કરતો હોય, તો તે સંપત્તિવાળે નથી, પણ તેને તે આચરણથી તે વિપદને જ આમંત્રણ આપી રહ્યો છે જેણે પ્રભુની આજ્ઞાનું પાલન નથી કર્યું તે સાચા સંપત્તિશાળી નથી. તે તે વિષાઘ્રસ્ત છે. સાચી સંપત્તિ તે ત્યાં જ છે કે, જ્યાં પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે. તેની ઉપાસના કરે છે, તે જ ખરો સંપત્તિશાળી છે. માટે હે ભવ્ય ! અનિત્ય એવા ધનની પાછળ પાગલની જેમ ન દેડતા, સાચું ધન પ્રભુની ઉપાસના, તેમની આજ્ઞાનું પાલન, તેમના નામનું સતત ચિંતન, મનન કરવાનો જ પ્રયત્ન સે. તે જ તમોને સુખ પ્રાપ્ત થશે. સાચું સુખ-શાશ્વત સુખ પ્રાપ્ત કરવાને આ એક જ અમેઘ ઉપાય છે.
- મંત્રસિદ્ધિનું સરળ સાધન અનેક મંત્રસાધકે પિતાની ઈચ્છા, રુચિ અને શ્રદ્ધા અનુસાર ભિન્નભિન્ન અનેક મંત્રની સાધના કરતા જોવામાં આવે છે. પણ કેટલાક મહિના અને વર્ષો સુધી હજારો-લાખની સંખ્યામાં મંત્રનો જપ કરવા છતાં પણ તેમની ઈચ્છાનુસાર નિશ્ચિત સમયમાં મંત્રની પૂર્ણ રીતે સિદ્ધિ થતી નથી. એનું -કારણ એ છે કે, તેઓ અસ્થિર અને ચંચળ મન વડે મંત્રનો જપ કરે છે. હાથમાં માળા ફરતી હોય છે, અને મન બીજા વિષયેના ચિંતનમાં લાગેલું હોય છે. એવી સ્થિતિમાં ભલે