________________
૧૧૮
ગારમે તેમને મહાત્મા સમજીને કહ્યું એવું કંઈક આપે. ”
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
આકાશમાંથી નીચે ઉતરેલા જોઈ એક મહારાજ ! મારું આત્મહિત થાય,
""
મત્સ્યેન્દ્રનાથે કહ્યું : ‘ બેટા ! હું તને ધન, વૈભવ, પુત્રાદિ આપીશ તે તે નાશવંત છે અને તે તે આત્મહિત થાય તેવું માંગ્યુ` છે. જન્મ-મરણથી મુક્ત થવાય તે જ આત્માનું સાચું કલ્યાણ થાય. માટે તારુ મન કહે તે તારે કરવું નહિ. મનને એટલું વશ રાખવુ. ત્રણ દિવસ પછી હું તને મળીશ.' એમ કહી તેઓ પાછા આકાશમાર્ગે અદૃશ્ય રહી એક મક્ષિકાનું રૂપ ધારણ કરી ગારખા જે વૃક્ષ નીચે ઊભા હતા ત્યાં જ સ્થિત થયા. ગારખતા ઊભે તે ઊભેા ! મન કહે પાણી પીવું છે, મન કહે ભેાજન કરવુ' છે, મન કહે બેસવું છે, પણુ તેનું અંતરમન તેા ગુરુની મૂર્તિમાં જ ચેાંટયું હતું. તેને ઊભા, ઊભા જ ઝાડા પેશાબ થઈ ગયાં. રાત પડી. તાપ અને ભૂખ, તરસથી તે અચેતન થઈ પૃથ્વી પર પડી ગયા. છતાં તે મનેામન ગુરુદેવનું સ્મરણ કરતા હતા. તેના શેઠ તેને શેાધતા, શેષતા ત્યાં આન્યા અને તેને ઘેર લઈ ગયા અને કાઈ ભૂતનું વળગણુ સમજી ભૂવા જગાડયા, ડાકલાવાળાને લાવ્યા, ભૂત ઉતારવાની ક્રિયા થઈ. વળી ગામડાના કાઈક લેાકે તેને લેઢાના સળિયા તપાવી પેટ, છાતી અને ગરદન પર ડામ દીધા. પણ ગારખા તે ગુરુના ધ્યાનમાં જ લીન બન્યા હતા. તેને સાવચેત કરવાને બધાએ ઘણા, ઘણા પ્રયત્ન કર્યાં પણ તેને ગુરુની માન્ના હતી કે-મન કહે તે કરવું નહિ. તેથી