________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
“૩% હીને ધ્યાન પ્રયોગમાં છે હી નમઃ એ બીજમંત્રની જે રાત્રિએ સિદ્ધિ કરવી હેય તે રાત્રિએ પ્રથમ નિર્મળ અંતઃકરણથી અને શુદ્ધ ભાવથી ધ્યાન કરવું તે નીચે પ્રમાણે છે. ,
૩૪” સચ્ચિદાનંદ પ્રત્યે ! તમને મારા અનન્ય ભાવે નમસ્કાર હો. હે દીનદયાળ પ્રભ! હે ભક્તવત્સલ, દયાસાગર, હે વિશ્વપ્રતિપાલ, અશરણ શરણદાતા, મારા તમને કેટી કેટી પ્રણામ છે. તમારા અનુગ્રહથીજ આ મહામંત્રની સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરું છું. સભાવનાપૂર્વક લેકે પગ અને પરોપકાર દ્વારા એ વિદ્યાને હું સદ્વ્યય કરીશ, તમારા અખંડ આશ્રયની સદ્ ઈચ્છા છે તે પૂર્ણ કરવા માટે તમે જ એક સમર્થ છે. હું તમારું સતત સ્મરણ કરે એવી શક્તિ અને ભક્તિ અર્પણ કરશે. ધ્યાનમાં, મનમાં, આસનમાં, શયન, ભોજન, જાગૃતિ, સ્વપ્નમાં તમારા નામનું તત્ સ્મરણ રટણ ચાલુ રહે એ આપ મારા પર અનુગ્રહ કરશે. મારી સર્વ શુભેચ્છાઓ આપની કૃપા વડે પૂર્ણ બને. હું અધિકાધિક સત્ત્વશીલ અને સત્કર્મશીલ બનું એવું બળ હે પ્રભે મને તમે આપજો. તમારી કૃપા દષ્ટિ વડે મારા શુભ મનોરથો, સફળ થાઓ.
(બીજમંત્ર) ૩ હીજૈનમઃ » હી નમઃ આ બીજમંત્રની સશાસ્ત્ર ઉચ્ચાર પદ્ધતિ પ્રત્યેક સાધકને સમજાય તે માટે યથામતિ લખવામાં આવે છે,