________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય હમ્ ” એ પ્રકારે પૂરો સહમ ” મંત્ર કરીને એક, બે, ત્રણ ગણતા જાઓ. ઘણું કરીને તેમાં નવાણું મનુષ્યને તેની ગણતરી પૂરી થયા પહેલાં જ નિદ્રા આવવાને સંભવ છે. એ અનુભૂત પ્રયોગ છે. પરંતુ સૂતા પહેલાં દીર્ઘ શ્વાસ-પ્રશ્વાસ લેવા-મૂકવા જોઈએ. અને હલકે અને તાજે આહાર કરે આવશ્યક છે.
સેલહમ્ મંત્ર દ્વારા સમાધિ યોગશાસ્ત્રના નિયમ પ્રમાણે મને વૃત્તિઓને કેઈ એક ધ્યેય વસ્તુ પર સ્થિર કરવી તેને ધ્યાન કહે છે. ધાતા= ધ્યાન કરનાર, ધ્યાન લક્ષ વસ્તુમાં સ્થિરતા, ધ્યેય=જેનું ધ્યાન કરવામાં આવે છે તે. એની અંદર પ્રથમની બન્નેને ભૂલી દયેય માત્રનું ભાન શેષ રહે, અર્થાત્ દયેયમાં તદાકાર થવું તેને સમાધિ કહેવાત્ર છે. દૃષ્ટાંત તરીકે તમે તમારા હૃદય ક્ષેત્રમાં ઈષ્ટ મંત્રને જે મંત્ર નાને હવે જોઈએ, જેમ કે ૩ શાન્તિ વગેરે શબ્દમાં મનને સંલગ્ન કર્યું. શરૂઆતમાં તમોને જપમંત્રના શબ્દનું તથા તમારું ભાન રહેશે. પરંતુ આગળ જતાં તમો પિતાને ભૂલી જશો. તમે શું કરી રહ્યા છે તે પણ ભૂલી જશે. તે એક મંત્રના શબ્દની માત્ર સ્મૃતિ રહી જશે. એ અવસ્થાનું નામ સમાધિ અવસ્થા છે. 1 - મને વિજ્ઞાનિક સૂચનને પ્રભાવ
પિતાને અથવા બીજા કેઈને સૂચના આપીએ છીએ, તેને અંગ્રેજીમાં (Suggestions) સજેશન કહે છે. રડતા બાળક