________________
૫૧૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન છે. અને જેમ જેમ તેને એ કાબૂ વધતે ગમે તેમ તેમ પાર્લમેન્ટની અને ખાસ કરીને આમની સભાની પ્રતિષ્ઠા અને સામર્થ વધતાં ગયાં. રાજા તથા આમની સભા વચ્ચે ઘણી વાર ખટરાગ થતા. એમ છતાં પણ પાર્લામેન્ટ હજી ઘણી જ દુર્બળ હતી અને હું આગળ જણાવી ગયો છું તેમ થડર વંશના રાજાઓ આપખુદ શાસક હતા પણ તેઓ ચતુર હતા અને તેમણે પાર્લામેન્ટ સાથે સીધી લડાઈ વહેરવાનું ટાળ્યું.
ઈગ્લેંડ યુરોપ ખંડની બીપણ ધાર્મિક લડાઈઓમાંથી પણ ઊગરી ગયું. ધાર્મિક ઘર્ષણ, હુલ્લડે, ધમધતા વગેરે તે ત્યાં પણ સારા પ્રમાણમાં હતાં, તેમજ ડાકણ ગણીને સંખ્યાબંધ સ્ત્રીઓને ત્યાં છાતી બાળી મૂકવામાં પણ આવી હતી. પણ યુરોપખંડની તુલનામાં ઈંગ્લેંડમાં શાંતિ હતી. હેત્રી ૮માના સમયથી એ દેશ પ્રોટેસ્ટંટ થઈ ગયે એમ ધાવામાં આવે છે. બેશક, દેશમાં સંખ્યાબંધ કેથલિકે તેમજ કર પ્રોટેસ્ટ પણ હતા. પરંતુ ઈગ્લેંડનું નવું ચર્ચ યા ધર્મ તંત્ર તે એ બનેની વચગાળાનું હતું. તે પિતાને કૅટેસ્ટંટ કહેવડાવતું હતું એ ખરું પણ કદાચ તે પ્રોટેસ્ટંટ કરતાં કૅથલિક વધારે હતું. પણ વાસ્તવમાં તે તે રાજ્યનું એક ખાતું જ હતું અને રાજા તેને અધ્યક્ષ હતા. આમ છતાં પણ રેમ તથા પિપ સાથે તેનો સંબંધ તે સંપૂર્ણપણે તૂટી ગયા હતા તથા ત્યાં આગળ “પપ વિરોધી” હુલ્લડે પણ બહુ થયાં હતાં. હેત્રી આઠમાની પુત્રી રાણી ઇલિઝાબેથના સમયમાં પૂર્વના દેશે તથા અમેરિકા જવાના દરિયાઈ માર્ગે ખૂલવાને કારણે તથા વેપારજગારની નવી તકો સાંપડવાને લીધે ઘણા લેકે એ તરફ ખેંચાયા. સ્પેન તથા પગાલના ખલાસીઓની સફળતાથી આશ્ચર્યચકિત થઈને તથા ધનદોલત હાંસલ કરવાની લાલસાથી ઈગ્લડે પણ સમુદ્રને આશરે લીધે. સર ફ્રાંસિસ ડેઈક તથા તેના જેવા બીજાઓએ આરંભમાં તે દરિયામાં ચાંચિયાગીરી કરવા માંડી અને અમેરિકાથી આવતાં પેનનાં વહાણ લૂંટવાં. ત્યાર પછી ઈક પૃથ્વીની પ્રદક્ષિણ કરવાની જબરદસ્ત સફરે ઉપડ્યો. અરે ઑલ્ટર રેલેએ આદ્ધાંટિક મહાસાગર ઓળંગે અને જેને આજે આપણે યુનાઈટેડ સ્ટેટ્સ કહીએ છીએ તેના પૂર્વ કિનારા ઉપર એક વસાહત સ્થાપવા કોશિશ કરી. ન એટલે અવિવાહિત રાણી ઈલિઝાબેથનું સન્માન કરવા તે વરાહતનું નામ વજનિયા પાડવામાં આવ્યું, તંબાકુ પીવાની ટેવ વૅલ્ટર રેલેએ અમેરિકાથી લાવીને પહેલવહેલી યુરોપમાં દાખલ કરી. પછી તે સ્પેનિશ આમેંડાની ચડાઈ આવી. અને સ્પેનનું