________________
ઝેડે
૩૩૯
જરાયે રસ હવે રહ્યો નહોતો. એ પછી લગભગ સાત વરસ સુધી જેરુસલેમ મુસલમાનોના હાથ નીચે રહ્યું. છેક હમણાં જ, મહાયુદ્ધ દરમ્યાન ૧૯૧૮ની સાલમાં એક અંગ્રેજ સેનાપતિએ તુ પાસેથી તેને કબજે લીધે હતે.
પાછળના સમયની એક ઝેડ રમૂજી અને કંઈક અસામાન્ય પ્રકારની હતી. એ શબ્દના અસલ અર્થમાં એને ભાગ્યે જ ક્રઝેડ પણ કહી શકાય. પવિત્ર રેમન સામ્રાજ્યને સમ્રાટ ફ્રેડરિક બીજો ક્રેઝેડ લડવા આવ્યા અને યુદ્ધ કરવાને બદલે તેણે તે સમયના મીસરના સુલતાનની મુલાકાત લીધી અને તેઓ બંને મિત્રતાભરી સમજૂતી પર આવ્યા! ફ્રેડરિક પણ અજબ જાતને માણસ હતું. જે સમયે બીજા રાજાઓ ભાગ્યે જ લખીવાંચી પણ જાણતા હતા ત્યારે તે ઘણી ભાષાઓ જાણ હતા. તેને અરબી ભાષાનું પણ જ્ઞાન હતું. તે “જગતની અજાયબી' તરીકે ઓળખાતું હતું. પોપની તે જરાયે પરવા કરતા નહોતા. એથી કરીને પિપે તેને ધર્મ બહાર મૂક્યો હતો. પરંતુ એની તેના ઉપર કશી પણ અસર થઈ નહિ.
આમ કૂઝેડે કોઈ પણ ખાસ વસ્તુ સિદ્ધ કરી શકી નહિ. પરંતુ એને કારણે નિરંતર ચાલતા યુદ્ધથી સેજુક તુર્ક નબળા પડ્યા. પણ વિશેષે કરીને તે ફ્યુડલ વ્યવસ્થાએ સેજુક સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. મોટા મોટા ડલ લૉર્ડ અથવા ઉમરાવો પિતાને લગભગ સ્વતંત્ર ગણતા અને તેઓ મહેમાંહે એકબીજા જોડે લડતા. કોઈ કાઈ વાર તે તેઓ એકબીજા સામે ખ્રિસ્તીઓની મદદ માગવાની હદ સુધી પણ જતા. તુર્ક લેકની આ આંતરિક નબળાઈને કદી કદી ક્રઝેડરોને લાભ મળી જતો. પરંતુ જ્યારે સલાદીન જે બળવાન રાજકર્તા " આવડે ત્યારે તેમનું કશું ફાવતું નહિ.
હાલમાં જી. એમ. ટ્રેલિયન નામના એક અંગ્રેજ ઈતિહાસકારે (ગેરિબા©ી વિષેનાં જે પુસ્તકને તને પરિચય છે તેમના લેખકે)
ઝેડે વિષે એક નવી જ દષ્ટિ રજૂ કરી છે. એ દૃષ્ટિ પણ સમજવા જેવી છે. ટ્રેવેલિયન કહે છે કે, “ફૂડે એ તે યુરોપમાં નવી શક્તિને સંચાર થતું હતું તેના પૂર્વની દુનિયા તરફના સામાન્ય આકર્ષણનું લશ્કરી અને ધાર્મિક સ્વરૂપ હતું. ઝેડને પરિણામે યુરોપને પુરસ્કાર રૂપે પવિત્ર સમાધિની કાયમી મુક્તિ ન લાધી કે ન તે ખ્રિસ્તી જગતની એકતા લાધી. એ બાબતમાં તે ફ્રઝેડની કહાણી એ પિતાના