________________
પર્વ ૧૦ મું
૧૮૩
નીતિવેત્તાઓ પણ રાજ્યને નરકાંત કહે છે, અર્થાત રાજ્યને અંતે નરક કહે છે, તેથી હું 'પુત્રને રાજ્ય આપીશ નહિ, કેમકે જે આપીશ તે તેને હિતકારોં કહેવાઈશ નહિ. આ વિચાર કરી સૂર્ય જેમ અગ્નિને તેજ અર્પણ કરે તેમ ઉદાયને કેશી નામના પિતાના ભાણેજને રાજાશ્રી ખેપર્ણ કરી, અને જીવતસ્વામીની પૂજાને માટે ઘણા ગામ, ખાણ અને નગર વિગેરે આપ્યા. પછી કશીરાજાએ જેને નિષ્ક્રમણ ઉત્સવ કરે છે એવા ઉદાયન રાજાએ અમારી પાસે દીક્ષા લીધી. વ્રતના દિવસથી માંડીને છટ્ઠ, અડ્રમ, દશમ અને દ્વાદશવિગેરે તપ કરવા વડે તેણે પોતાના કર્મોની જેમ પિતાના દેહને પણ શેષિત કરી નાખે છે.”
આ પ્રમાણે વૃત્તાંત કહીને છેવટે વીરપ્રભુ બેલ્યા કે- હે અભયકુમાર ! તૃણની જેમ રાજ્યલક્ષમીને છોડી શુદ્ધ સાધુપણાને ગ્રહણ કરનાર ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ થયા છે.”
33% 88888888888888888888888888888888888 88888 6 इत्याचार्य श्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये
दशमपर्वणि रौहिणेयचरित-अभयकुमारापरिहार-उदायन चरित-प्रद्योतबंधन-उदायनप्रव्रज्यावर्णनो नाम
gશઃ સ | શ | 8BB8088888888888888888888