________________
પર્વ ૧૦ મું
૧૫૭ એકજ સર્વ સ્ત્રીઓમાં ખરા પુત્રવતી છો. આ તત્ત્વજ્ઞ મહાસત્તાધારી પુરૂષે તૃણની જેમ લકમીને છોડીને સાક્ષાત્ મોક્ષપદ જેવા પ્રભુના ચરણને અંગીકાર કર્યા છે. હે મુગ્ધ ! આ મહાશય જગસ્વામીના શિષ્યને ઘટે એવું તપ આચરે છે, તેમાં તમે સ્ત્રીસ્વભાવથી વૃથા પરિતાપ શા માટે કરે છે?” રાજાએ આ પ્રમાણે પ્રતિબોધ કર્યો તેથી ભદ્રા તે મુનિઓને વાંદી બેદયુક્ત ચિત્તે પોતાને ઘરે ગઈ અને શ્રેણિક રાજા પણ પોતાને સ્થાને ગયા.
તે બંને ધન્ય અને શાલિભદ્રકાળ કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં હર્ષરૂપ સાગરમાં મગ્ન થયા છતા તેત્રીશ સોગરેપમને આયુષ્ય દેવપણે ઉપન્ન થયા.
કિ
BA%% જ દિગદ * ॥ इत्याचार्य श्री हेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते
મહારાજે દ્રશમ શામ શામ-ધન્ય ગણિતवर्णनो नाम दशमः सर्गः ॥ १०॥