SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ સગ` ૯ મા એક વખતે વસંતઋતુમાં કૃષ્ણ નેમિનાથ, નગરજના અને સ યાદવાની સાથે અંત:પુર સહિત રેવતાચળના ઉદ્યાનમાં ક્રીડા કરવાને ગયા. જેમ નંદનવનમાં સુર અસુરના કુમારા ક્રીડા કરે તેમ ત્યાં યાદવકુમારો અને નગરજનો વિવિધ ક્રીડા કરવા લાગ્યા. કોઇ બકુલ વૃક્ષની તળે બેસી બેરસલીનાં પુષ્પાની ખુશબેથી સુગધી અને કામદેવની જીવનઔષિધરૂપ મદિરાનું મદિરાપાન કરવાની ભૂમિમાં બેસીને પાન કરવા લાગ્યા, કેાઈ વીણા વગાડવા લાગ્યા, કાઇ ઉંચે સ્વરે વસંત રાગ ગાવા લાગ્યા, કેાઈ મદિરાથી મત્ત થઈ પેાતાની સ્ત્રીઓ સાથે કિનરની જેમ નાચવા લાગ્યા. ચમેલી, અશોક અને ખેરસલી વિગેરે વૃક્ષો પરથી કાઈ પુષ્પહર વિદ્યાધરાની જેમ પાતાની સ્ત્રીઓ સાથે પુષ્પા ચુ'ટવા લાગ્યા, કેાઈ ચતુર માળીની જેમ પુષ્પોનાં આભૂષણેા ગુથી ગુંથીને રમણીઓનાં અંગમાં પહેરાવવા લાગ્યા, કાઇ નવપલ્લવની શય્યામાં અને લતાગૃહમાં કાંર્ષિક દેવની જેમ યુવતિ સાથે ક્રીડા કરવા લાગ્યા, કોઈ ગાઢ રતિથી શ્રાંત થઈ પાણીની નીકને તીરે લેાટતા ભાગીએ ભાગી ( સ )ની જેમ મલયાચળના પવનનું પાન કરવા લાગ્યા, કોઈ કટકલ્લિના વૃક્ષની શાખા સાથે હિંચકા ખાંધી તિ અને કામદેવની જેમ પેાતાની અંગના સાથે હીંચકવા લાગ્યા, અને કેટલાક કામદેવના શાસનમાં વત્તતા પુરૂષો ક’કિલ્લિનાં વૃક્ષાને પોતાની પ્રિયાના ચરણઘાત કરાવવા વડે, બોરસલીનાં વૃક્ષાને મદિરાના ગષ નખાવવા વડે, તિલકનાં વૃક્ષેને સરાગ ષ્ટિએ જોવરાવવા વડે, કુરૂખકનાં વૃક્ષાને ગાઢ આલિંગન અપાવવા વડે અને તે સિવાય બીજા પ્રકારના દોહદથી ખીજા વૃક્ષાને વિશેષ પ્રકારે પુષ્પિત કરવા લાગ્યા. ૩૨૦ તે વખતે કૃષ્ણ વાસુદેવ પણ નેમિકુમારને સાથે રાખી સત્યભામા વિગેરે સ્ત્રીઓથી પરવર્યા સતા વનના હાથીની જેમ આમતેમ ભમવા લાગ્યા. ત્યાં નૈમિકુમારને જોઇ કૃષ્ણને વિચાર થયા કે ‘ જો નેમિનાથનુ મન ભાગમાં લગ્ન થાય તેજ મારી લક્ષ્મી કૃતાર્થ થાય અને ત્યારેજ મારૂ` સૌભ્રાતૃપણુ પણ ગણાય, તેથી આલંબન, ઉદ્દીપન અને વિભાવ અનુભાવ વારવાર કરવા વડે આ નેમિકુમારને મારે અનુકૂળ કરવા કે તેથી કદિ મારા આ મનોરથ પૂર્ણ થાય.’ આ પ્રમાણે વિચારી કૃષ્ણે પેાતાને હાથે એક પુષ્પમાળા ગુંથીને ખીજા મુક્તાહારની જેમ નૈમિકુમારના કમાં આરોપણ કરી પછી કૃષ્ણનો ભાવ જાણીને સત્યભામા વિગેરે ચતુર રમણીએ પણ વિચિત્ર પુષ્પાભરણુથી શ્રી નેમિને શંગાર કરવા લાગી, કોઇ તેમના પૃષ્ઠ ઉપર પેાતાના પૃષ્ઠ અને ઉન્નત સ્તનનો સ્પર્શ કરી તેમના કેશપાસ સુંદર પુષ્પમાળાવડે ગુંથવા લાગી, કોઈ હરિવલ્લભા `ચી ભુજલતા કરવાવડે કરમૂળને બતાવતી સતી નેમિકુમારના મસ્તક ઉપર મુકુટ ગુંથવા લાગી, કેાઈ હાથવડે પકડી રાખીને તેમના કર્ણ માં કામદેવના જયધ્વજ જેવુ કર્ણાભૂષણ રચવા લાગી અને કોઈ તેમની સાથે ક્રીડામાં વિશેષ કાળક્ષેપ કરવાની ઇચ્છાથી તેમની ભુજાપર વારંવાર નવું નવુ` કેયુર ખાંધવા લાગી. આ પ્રમાણે તેએએ ઋતુને અનુસરતા શ્રી નેમિકુમારના અનેક પ્રકારના ઉપચાર કર્યા, તેજ પ્રમાણે નેમિકુમારે પણ નિર્વિકાર ચિત્તે તેમના પ્રત્યે ઉપચાર કર્યા. એવી રીતે વિચિત્ર ક્રીડાથી એક અહારાત્ર ત્યાંજ નિગમન કરીને કૃષ્ણ પરિવાર સાથે પાંછા દ્વારકામાં આવ્યા. રાજા સમુદ્રવિજય, ખીજા દશા અને કૃષ્ણ સર્વે નેમિનાથને પાણિગ્રહણ કરાવવામાં સદા ઉત્કંઠિત રહેવા લાગ્યા. એમ ક્રીડા કરતા નેમિ અને કૃષ્ણની વસ ંતઋતુ વીતી ગઈ, અને કામદેવની જેમ સૂર્યને પ્રૌઢ કરતા ગ્રીષ્મઋતુ પ્રાપ્ત થઈ, તે વખતે કૃષ્ણના પ્રતાપની જેમ ખાળસૂર્ય પણ અસહ્ય થઇ પડયા; અને પ્રાણીઓના કની જેમ રાત્રીએ પણ ધર્મ (તાપ) શાંત થતા નહીં. તે ઋતુમાં યુવાન પુરૂષો શ્વેત કલીની
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy